Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપનો આરોપ નીતિશ કુમારે જનાદેશનું અપમાન કર્યું, લોકો માફ નહીં કરે

બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે 2020ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં બીજેપી અને જેડીયુને જનાદેશ મળ્યો છે. વડાપ્રધાને નીતિશ કુમારને સીએમ બનાવ્યા. બિહારના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે નીતીશ કુમારે જનતાના જનાદેશ સાથે દગો કર્યો છે. લોકો માફ નહીં કરે.સંજય જયસ્વાલે કહ્યું કે નીતીશ કુમારે 2005 પહેલા આરજેડી શાસન દરમિયાન જેવું બિહાર બનાવવાનું નક્કà«
11:39 AM Aug 09, 2022 IST | Vipul Pandya
બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે 2020ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં બીજેપી અને જેડીયુને જનાદેશ મળ્યો છે. વડાપ્રધાને નીતિશ કુમારને સીએમ બનાવ્યા. બિહારના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે નીતીશ કુમારે જનતાના જનાદેશ સાથે દગો કર્યો છે. લોકો માફ નહીં કરે.
સંજય જયસ્વાલે કહ્યું કે નીતીશ કુમારે 2005 પહેલા આરજેડી શાસન દરમિયાન જેવું બિહાર બનાવવાનું નક્કી કર્યું છે. તેઓએ શા માટે છેતરપિંડી કરી તે માત્ર તેઓ જ કહી શકશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષે પૂછ્યું કે શું તેજસ્વી યાદવનો ભ્રષ્ટાચાર ખતમ થયો છે, તે પણ જણાવો.
Tags :
BJPaccusesGujaratFirstinsultingmandatenitishkumar
Next Article
Home Shorts Stories Videos