Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અસલમ શેખ પર લગાવ્યો રૂ. 300 કરોડના કૌભાંડનો આરોપ

મહરાષ્ટ્રના પૂર્વ કોંગ્રેસના મંત્રી અસલમ શેખ પર રૂ.300 કરોડના કૌભાંડનો આરોપ ભાજપની સરકાર દ્વારા કરવામાં  આવી રહ્યો  છે ત્યારે તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. પૂર્વ મંત્રી અસલમ શેખ મલાડના ધારસભ્ય છે. ભાજપની સરકારે આરોપી લગાવ્યો કે, મલાડ મડ જેટી પાસે સજજ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધ કામ  કરવામાં  આવ્યા  છે.અહીં એક વિશાળ સ્ટુડિયો બનાવવામાં આવ્યો હતો જેમાં તેની ફિલ્મો અને વ
03:59 PM Aug 26, 2022 IST | Vipul Pandya

મહરાષ્ટ્રના પૂર્વ કોંગ્રેસના મંત્રી અસલમ શેખ પર રૂ.300 કરોડના કૌભાંડનો આરોપ ભાજપની સરકાર દ્વારા કરવામાં  આવી રહ્યો  છે ત્યારે તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. પૂર્વ મંત્રી અસલમ શેખ મલાડના ધારસભ્ય છે. ભાજપની સરકારે આરોપી લગાવ્યો કે, મલાડ મડ જેટી પાસે સજજ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધ કામ  કરવામાં  આવ્યા  છે.

અહીં એક વિશાળ સ્ટુડિયો બનાવવામાં આવ્યો હતો જેમાં તેની ફિલ્મો અને વેબસીરિઝ માટે ભાડા પર આપતો હતો અને તે વધુ ભાડું ઉધારવી રહ્યો હતો ત્યારે ભાજપે કહું કે, 10 લાખ સ્કેર ફૂટમાં 28 સ્ટુડિયો બનવામાં આવ્યા છે જેમાં  પાંચ સેઝનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ત્યારે અસલમ શેખ પણ તપાસ એજન્સીના નજરમાં આવી ગયા છે. જુઓ આ અહેવાલ... 

  
Tags :
BJPaccusesformerMaharashtraGujaratFirstministerAslamSheikhofRs300crorescam
Next Article
Home Shorts Stories Videos