ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અસલમ શેખ પર લગાવ્યો રૂ. 300 કરોડના કૌભાંડનો આરોપ
મહરાષ્ટ્રના પૂર્વ કોંગ્રેસના મંત્રી અસલમ શેખ પર રૂ.300 કરોડના કૌભાંડનો આરોપ ભાજપની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. પૂર્વ મંત્રી અસલમ શેખ મલાડના ધારસભ્ય છે. ભાજપની સરકારે આરોપી લગાવ્યો કે, મલાડ મડ જેટી પાસે સજજ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધ કામ કરવામાં આવ્યા છે.અહીં એક વિશાળ સ્ટુડિયો બનાવવામાં આવ્યો હતો જેમાં તેની ફિલ્મો અને વ
મહરાષ્ટ્રના પૂર્વ કોંગ્રેસના મંત્રી અસલમ શેખ પર રૂ.300 કરોડના કૌભાંડનો આરોપ ભાજપની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. પૂર્વ મંત્રી અસલમ શેખ મલાડના ધારસભ્ય છે. ભાજપની સરકારે આરોપી લગાવ્યો કે, મલાડ મડ જેટી પાસે સજજ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધ કામ કરવામાં આવ્યા છે.
Advertisement
અહીં એક વિશાળ સ્ટુડિયો બનાવવામાં આવ્યો હતો જેમાં તેની ફિલ્મો અને વેબસીરિઝ માટે ભાડા પર આપતો હતો અને તે વધુ ભાડું ઉધારવી રહ્યો હતો ત્યારે ભાજપે કહું કે, 10 લાખ સ્કેર ફૂટમાં 28 સ્ટુડિયો બનવામાં આવ્યા છે જેમાં પાંચ સેઝનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ત્યારે અસલમ શેખ પણ તપાસ એજન્સીના નજરમાં આવી ગયા છે. જુઓ આ અહેવાલ...
Advertisement