Surat ના માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર
Surat: સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, માંગરોળ દુષ્કર્મ કેસના આરોપી શિવશંકરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કૉર્ટમાં ન્યાય થાય એ પહેલાં જ કુદરતે ન્યાય કર્યો હો તેવું લાગી...
Advertisement
Surat: સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, માંગરોળ દુષ્કર્મ કેસના આરોપી શિવશંકરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કૉર્ટમાં ન્યાય થાય એ પહેલાં જ કુદરતે ન્યાય કર્યો હો તેવું લાગી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આરોપી શિવશંકર લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. આરોપી શિવશંકર ચૌરસિયાનું તબિયત લથડ્યા બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે. નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં આરોપીને દાખલ કરાયો હતો.
Advertisement