Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot: Fire Safety ને લઈને Rajkot થી સૌથી મોટા સમાચાર

Rajkot: રાજકોટથી અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરિયાની ઓફિસને ફાયર સેફટી માટે નોટિસ ફટકારવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, રામ મોકરિયાની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ...
06:58 PM Aug 09, 2024 IST | VIMAL PRAJAPATI

Rajkot: રાજકોટથી અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરિયાની ઓફિસને ફાયર સેફટી માટે નોટિસ ફટકારવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, રામ મોકરિયાની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

Tags :
Gujarati NewsRAJKOTRam MokariyaRambhai Mokariya
Next Article