Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Video : Loksabha Elections 2023 પહેલા Arvalli Congress માં ભંગાણ

લોકસભાની ચૂંટણીપૂર્વે અરવલ્લી કોંગ્રેસમાં ભંગાણ થયું છે. અરવલ્લી કોંગ્રેસના 30 આગેવાનો અને 350 કાર્યકર્તાઓ ભાજપ પ્રદેશ પ્રમુખની સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ ગયા છે. સાબરડેરીના ડિરેક્ટર સચિન પટેલ, AAPના તા.પં.ના સભ્ય રાહુલ સોલંકી ભાજપમાં જોડાતા અરવલ્લી જિલ્લા સહકારી માળખામાં કોંગ્રેસને મોટો...
01:08 PM Aug 29, 2023 IST | Viral Joshi

લોકસભાની ચૂંટણીપૂર્વે અરવલ્લી કોંગ્રેસમાં ભંગાણ થયું છે. અરવલ્લી કોંગ્રેસના 30 આગેવાનો અને 350 કાર્યકર્તાઓ ભાજપ પ્રદેશ પ્રમુખની સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ ગયા છે. સાબરડેરીના ડિરેક્ટર સચિન પટેલ, AAPના તા.પં.ના સભ્ય રાહુલ સોલંકી ભાજપમાં જોડાતા અરવલ્લી જિલ્લા સહકારી માળખામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

આ પણ વાંચો : AMC ની સામાન્ય સભામાં કોંગ્રેસનો વિખવાદ સામે આવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
ArvalliBJPC.R.PatilCongressDhavalsinh ZalaGujarat PoliticsGujarati News
Next Article