Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Big Breaking બહુચર્ચિત અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં Ganesh Gondal ને રાહત

Ganesh Gondal: ગણેશ ગોંડલ જે અત્યારે ખુબ જ ચર્ચિત વિષય બની ગયો છે. તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જુનાગઢ જેલમાં બંધ ગણેશ ગોંડલને લઈ ફરી અગત્યાના સમાચાર આવ્યા છે. નોંધનીય છે કે, બહુચર્ચિત અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં...

Ganesh Gondal: ગણેશ ગોંડલ જે અત્યારે ખુબ જ ચર્ચિત વિષય બની ગયો છે. તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જુનાગઢ જેલમાં બંધ ગણેશ ગોંડલને લઈ ફરી અગત્યાના સમાચાર આવ્યા છે. નોંધનીય છે કે, બહુચર્ચિત અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં ગણેશ ગોંડલને રાહત આપવામાં આવી છે. 4 મહિના બાદ આખરે ગણેશ ગોંડલ જેલમાંથી બહાર આવશે. મળતી જાણકારી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલના જામીન મંજૂર કર્યા છે.

Advertisement

Advertisement

.