Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Big Breaking: લાંચિયા-ભ્રષ્ટાચારી બાબુઓનો હવે પડશે જોરદાર વારો

લાંચિયા-ભ્રષ્ટાચારી બાબુઓનો હવે પડશે જોરદાર વારો! હાઈકમાન્ડના આદેશ બાદ શરૂ કરાયું ઓપરેશન ક્લીન. જે જે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો છે, અથવા જે જે અધિકારીઓ ભ્રષ્ટ હોવાનું સિસ્ટમમાંથી પણ જાણવા મળે છે, તે તમામ સામે સરકારે હવે આકરા પગલાં લેવાની શરૂઆત...

લાંચિયા-ભ્રષ્ટાચારી બાબુઓનો હવે પડશે જોરદાર વારો! હાઈકમાન્ડના આદેશ બાદ શરૂ કરાયું ઓપરેશન ક્લીન. જે જે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો છે, અથવા જે જે અધિકારીઓ ભ્રષ્ટ હોવાનું સિસ્ટમમાંથી પણ જાણવા મળે છે, તે તમામ સામે સરકારે હવે આકરા પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે.  જેમાં હવે ગુજરાત સરકાર દ્વારા આવા ભ્રષ્ટ અધિકારીઓની મસમોટી યાદી તૈયાર કરવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement

.