Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રીતે પડખું ફરીને સૂવાથી બચી શકાય છે, કમર અને ગરદનની જકડનથી

 જો તમે ગરદનના દુખાવાથી પરેશાન છો, તો તમારા પેટ પર ઉંધા સૂવાનું ટાળો. આ સ્થિતિમાં સૂવાથી કલાકો સુધી તમારું માથું એક જ તરફ રહે છે અને તેના કારણે ગરદન અને કમરના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. તમારી પીઠ પર સૂવાથી તમારી કરોડરજ્જુની કુદરતી રચના જાળવવામાં મદદ મળે છે. આ સ્થિતિમાં તમારી ગરદન પર કોઈ વધારાનું દબાણ પડતું નથી.પડખામાં સૂતી વખતે તમે પાતળા ઓશીકાનો ઉપયોગ કરી શકો છો. આ માટે માથાની સà«
આ રીતે પડખું ફરીને સૂવાથી બચી શકાય છે  કમર અને ગરદનની જકડનથી
Advertisement

 

Advertisement

  • જો તમે ગરદનના દુખાવાથી પરેશાન છો, તો તમારા પેટ પર ઉંધા સૂવાનું ટાળો. આ સ્થિતિમાં સૂવાથી કલાકો સુધી તમારું માથું એક જ તરફ રહે છે અને તેના કારણે ગરદન અને કમરના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. 
Advertisement

  • તમારી પીઠ પર સૂવાથી તમારી કરોડરજ્જુની કુદરતી રચના જાળવવામાં મદદ મળે છે. આ સ્થિતિમાં તમારી ગરદન પર કોઈ વધારાનું દબાણ પડતું નથી.
  • પડખામાં સૂતી વખતે તમે પાતળા ઓશીકાનો ઉપયોગ કરી શકો છો. આ માટે માથાની સ્થિતિમાં વધુ ફેરફારની જરૂર નથી. 
  • સર્વાઇકલ પીલો અથવા મેમરી ફોમ ઓશીકું વાપરવાથી માથા અથવા ગરદનને ટેકો આપવામાં મદદ મળી શકે છે. 
  • જો તમને નિયમિતપણે નસકોરાં આવે છે અથવા તમને સ્લીપિંગ એપનિયામાં તકલીફ છે, તો તમે તમારી પીઠને બદલે કોઈ પડખે સૂવાનો પ્રયાસ કરો.

  • જો તમને પડખા બાજુ સૂવાની આદત હોય તો આ માટે તમે થોડા ઊંચા ઓશીકાનો ઉપયોગ કરી શકો છો. પરંતુ એ બાબતનુ ધ્યાન રાખો કે તમારું ઓશીકું તમારા કાનને તમારા ખભા તરફ રાખો. નહીંતર કમર અને ગરદનની જકડનની સમસ્યામાં વધારો થઈ શકે છે.

સીધા સૂવાના ફાયદા

ઘણા લોકોને સીધા સૂવાથી અથવા નમીને સૂવાથી કમર અને ગરદન બંનેના દુખાવાથી રાહત મેળવે છે. આ સ્થિતિ સગર્ભા સ્ત્રીઓમાં સામાન્ય છે. જેમ કે ગરદનના દુખાવામાં ગરદનને ટેકો આપવા માટે એક અથવા બે ઓશિકાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ઓશિકાને એવી સ્થિતિમાં ન રાખો કે જેમાં તમારી ગરદન ઓશિકાને બદલે નીચે રહે.

Tags :
Advertisement

.

×