Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવાળીના સમયે લૂંટારુઓ થયા બેફામ, કાપડની દુકાનમાં 39 લાખની કરી લૂંટ

સુરત (surata)ના અમરીલી (Amroli)વિસ્તાની ઘટના સામે આવી છે. ત્યારે સાડીનો વેપાર (Vepari)કરતી મહિલાની દુકાનમાં કર્મચારીને ધમકાવી ખૂણામાં બેસાડી બે કારખાનેદારો સહિત ૫ જણાએ ૩૮.૯૬ લાખનો ચણીયા ચોળી અને સાડીનો માલ લઈ ભાગી ગયા હતા.. અમરોલી ઉત્રાણમાં રહેતી સંજુદેવી સરદાર માર્કેટ અવધ ટેક્સટાઇલમાં સાડીનો વેપાર કરે છે. મહિલા વેપારીની રાહુલ હસ્તક અકુંર અને કેવલ સાથે ઓળખાણ થઈ હતી. મહિલાએ ૨૪-૯ ૨૧થી ૧૯-૧૨-૨૧ àª
દિવાળીના સમયે લૂંટારુઓ થયા બેફામ  કાપડની દુકાનમાં 39 લાખની કરી લૂંટ
સુરત (surata)ના અમરીલી (Amroli)વિસ્તાની ઘટના સામે આવી છે. ત્યારે સાડીનો વેપાર (Vepari)કરતી મહિલાની દુકાનમાં કર્મચારીને ધમકાવી ખૂણામાં બેસાડી બે કારખાનેદારો સહિત ૫ જણાએ ૩૮.૯૬ લાખનો ચણીયા ચોળી અને સાડીનો માલ લઈ ભાગી ગયા હતા.. અમરોલી ઉત્રાણમાં રહેતી સંજુદેવી સરદાર માર્કેટ અવધ ટેક્સટાઇલમાં સાડીનો વેપાર કરે છે. 
મહિલા વેપારીની રાહુલ હસ્તક અકુંર અને કેવલ સાથે ઓળખાણ થઈ હતી. મહિલાએ ૨૪-૯ ૨૧થી ૧૯-૧૨-૨૧ સુધીમાં બન્ને ૧૦.૪૩ લાખનું સાડી અને તૈયાર ચોળીમાં જોબ વર્કનું કામ આપ્યું હતું. મહિલાએ બન્ને ૯૦ દિવસમાં જોબવર્કનું પેમેન્ટ આપવાનું હતું.
મહિલા રૂપિયા ન આપતા ૨ કારખાનેદાર ૨.૪૩ લાખનો માલ ઓછા ભાવ લઈ ગયા હતા. બાદમાં ૧૯મી માર્ચે અકુંર, કેવલ અને અન્ય ૩ ઈસમો દુકાન ૫૨ આવીને કર્મચારી પપ્પુને ધમકાવી ફોન છીનવી લઈ સાડી અને ચણીયા ચોળીનો ૩૮.૯૬ લાખનો માલ લઈ ભાગી ગયા હતા. પુણા પોલીસે મહિલા વેપારી સંજુદેવીની ફરિયાદ લઈ અકુંર ગોરાસીયા અને કેવલ ગોરાસીયા સહિત ૫ સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.