6 વર્ષના આર્યન ભગતને જોતાં જ તમે અભિભૂત થઇ જશો…..!, જુઓ Video
આર્યન ભગત…. આ નામ અત્યારે સૌ કોઈના મુખે છે. આ બાળકની વાત કરતા દરેકની આંખો ચાર થઇ જાય છે. આ બાળકની ખુબી, તેની બોલવાની છટાથી સૌ પ્રભાવિત થઈ જાય છે અને બસ આર્યન ભગતને જ સાંભળ્યા કરીએ તેવું સતત લાગ્યા...
આર્યન ભગત…. આ નામ અત્યારે સૌ કોઈના મુખે છે. આ બાળકની વાત કરતા દરેકની આંખો ચાર થઇ જાય છે. આ બાળકની ખુબી, તેની બોલવાની છટાથી સૌ પ્રભાવિત થઈ જાય છે અને બસ આર્યન ભગતને જ સાંભળ્યા કરીએ તેવું સતત લાગ્યા કરે છે.
Advertisement