Arvalli: સ્ટંટબાજો સામે ગુજરાત પોલીસની કડક કાર્યવાહી
Gujarat Police દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. રોડ પર સ્ટંટબાજી કરતી નબીરાઓને પોલીસે ગણતરીની મિનિટોમાં પકડીને કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, સ્ટંટ બાજોને વીડિયો બનાવો ભારે પડ્યો છે. જુઓ Before અને After નો વીડિયો. ...
Advertisement
Gujarat Police દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. રોડ પર સ્ટંટબાજી કરતી નબીરાઓને પોલીસે ગણતરીની મિનિટોમાં પકડીને કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, સ્ટંટ બાજોને વીડિયો બનાવો ભારે પડ્યો છે. જુઓ Before અને After નો વીડિયો.
Advertisement