ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad શહેરમાં ફરી મેઘરાજાનું આગમન, ધીમીધારે શરૂ થયો વરસાદ

Ahmedabad: વાતાવરણના કારણે શહેરનું વાતાવરણ શિતળ થયું છે. અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે શહેરમાં વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે....
09:52 AM Sep 27, 2024 IST | VIMAL PRAJAPATI

Ahmedabad: વાતાવરણના કારણે શહેરનું વાતાવરણ શિતળ થયું છે. અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે શહેરમાં વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ શરૂ થતાની સાથે જ શહેરનું વાતાવરણ 5 ડિગ્રી ઓછું થયું છે. આ સાથે હજી પણ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. કાલની વાત કરવામાં આવે તો બોપલ, નરોડા અને મણિનગરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. બુધવારે ઝાપટાં પડ્યા પછી ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી ગગડીને 34.2 અને લઘુતમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 25.2 ડિગ્રી નોંધાયું હતું.

Tags :
Ahmedabadahmedabad heavy rainAhmedabad NewsGujarati News
Next Article
Home Shorts Stories Videos