ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપના MLA હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ

ભાજપના MLA હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટધ્રાંગધ્રાની કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યુકેસની મુદ્દતમાં હાજર ન રહેતા વોરંટઆંદોલન સમયે હરીપરમાં યોજી હતી સભાધ્રાંગધ્રા પોલીસ મથકે નોંધાયો હતો ગુનોવિરમગામ ( Viramgam)ના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel)વિરુદ્ધ ધ્રાંગધ્રા અદાલતે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. હાર્દિક પટેલ કેસની મુદતમાં હાજર ના રહેતાં અદાલતે આ વોરંટ ઇસ્યુ કર્યું છે. ધરપàª
06:31 AM Feb 16, 2023 IST | Vipul Pandya
  • ભાજપના MLA હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ
  • ધ્રાંગધ્રાની કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યુ
  • કેસની મુદ્દતમાં હાજર ન રહેતા વોરંટ
  • આંદોલન સમયે હરીપરમાં યોજી હતી સભા
  • ધ્રાંગધ્રા પોલીસ મથકે નોંધાયો હતો ગુનો
વિરમગામ ( Viramgam)ના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel)વિરુદ્ધ ધ્રાંગધ્રા અદાલતે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. હાર્દિક પટેલ કેસની મુદતમાં હાજર ના રહેતાં અદાલતે આ વોરંટ ઇસ્યુ કર્યું છે. ધરપકડ વોરંટ ઇસ્યુ થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલે હરીપરમાં યોજેલી સભાના મુદ્દે ઘ્રાંગધ્રા પોલીસમાં ગુનો નોંધાયો હતો. 

કેસની મુદતમાં હાજર ના રહેતા ધરપકડ વોરંટ
વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાના હરીપરમાં પાટીદાર અનામત આંદોલન સમયે સભા યોજાઇ હતી અને તેમાં આચાર સંહિતાનો ભંગ થયો હોવાનું જણાતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ કોર્ટમાં કેસની મુદત વખતે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ના રહેતા આખરે અદાલતે હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. 
આ પણ વાંચો--અંબાજી મંદિર ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી મંગળા આરતીમાં જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ArrestWarrantBJPMLAcourtGujaratFirstHardikPatelpoliceSurendranagarViramgam
Next Article