Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લદ્દાખમાં મોટી દુર્ઘટના, 26 સૈનિકોને લઈ જતી આર્મીની બસ શ્યોક નદીમાં ખાબકી, 7ના મોત

લદ્દાખમાં 26 જવાનોથી ભરેલી બસ નદીમાં પડી છે. આ દુર્ઘટનામાં 7 જવાનોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવી લેવાયા હતા. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સાત સૈનિકોના મોત થયા છે અને ઘણાને ગંભીર ઈજાઓ થઈ છે.7 Indian Army soldiers lost their lives so far in a vehicle accident in Turtuk sector (Ladakh), grievous injuries to others too. Efforts on to ensure best medical care for injured, incl requisition of air effort from IAF to shift more serious ones to Western Command: Army Sources— ANI (@ANI) May 27, 2022 ગંભà«
11:10 AM May 27, 2022 IST | Vipul Pandya

લદ્દાખમાં 26 જવાનોથી ભરેલી બસ નદીમાં પડી છે. આ દુર્ઘટનામાં 7 જવાનોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા હોવાનું
કહેવાય છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવી લેવાયા હતા. તેમને હોસ્પિટલમાં પણ
દાખલ કરવામાં આવ્યા હતા
, પરંતુ સાત સૈનિકોના મોત થયા છે અને ઘણાને ગંભીર
ઈજાઓ થઈ છે.



ગંભીર રીતે
ઘાયલ જવાનોની મદદ માટે એરફોર્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેને સારવાર માટે
વેસ્ટર્ન કમાન્ડમાં મોકલી શકાય છે. બસ કયા કારણોસર રોડ પરથી સરકી ગઈ તે હજુ સ્પષ્ટ
થયું નથી. સેના દ્વારા સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ
પ્રાથમિક માહિતી મુજબ સૈનિકોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ-સેક્ટર હનીફના એડવાન્સ સ્થળ
તરફ જઈ રહી હતી.

 

Tags :
ArmyvehicleGujaratFirstLadakhShyokriversoldiers
Next Article