Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat વરાછાના MLA Kumar Kanani નો વધુ એક લેટર બોમ્બ

Letter Bomb Of Kumar Kanani : સુરતમાં વકરી રહેલ રોગચાળાના મુદ્દે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વાર મોરચો માંડ્યો છે. વારંવાર લેટર લખીને તંત્રનો કાન આમળવા માટે જાણીતા ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે રોગચાળા મુદ્દે પાલિકા કમિશનરને પત્ર (Letter...

Letter Bomb Of Kumar Kanani : સુરતમાં વકરી રહેલ રોગચાળાના મુદ્દે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વાર મોરચો માંડ્યો છે. વારંવાર લેટર લખીને તંત્રનો કાન આમળવા માટે જાણીતા ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે રોગચાળા મુદ્દે પાલિકા કમિશનરને પત્ર (Letter Bomb Of Kumar Kanani)લખ્યો છે અને પાલિકા અધિકારીઓને આડે હાથ લીધા છે.

Advertisement

Tags :
Advertisement

.