Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુન્દ્રા પોર્ટ પરથી વધુ એક દાણચોરી ઝડપાઇ, અમદાવાદ DRIએ ઇ-સિગારેટનું કન્ટેનર ઝડપ્યું

કચ્છ (Kutch)ના મુન્દ્રા પોર્ટ (Mundra port)માં પરથી વધુ એક વખત કરોડોની વિદેશી સિગારેટો કબ્જે કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદે વસ્તુની હેરફેર સતત વધી રહી છે, ત્યારે ડ્રગ્સ બાદ હવે ગેરકાયદેસર વિદેશી સિગારેટ( Foreign cigarettes)નો જથ્થો મળતા અનેક મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે. અમદાવાદ (Ahmedabadદ્વારા) DRI દ્વારા ઈ-સિગારેટની à
મુન્દ્રા પોર્ટ પરથી વધુ એક દાણચોરી ઝડપાઇ  અમદાવાદ driએ ઇ સિગારેટનું કન્ટેનર ઝડપ્યું

કચ્છ (Kutch)ના મુન્દ્રા પોર્ટ (Mundra port)માં પરથી વધુ એક વખત કરોડોની વિદેશી સિગારેટો કબ્જે કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદે વસ્તુની હેરફેર સતત વધી રહી છે, ત્યારે ડ્રગ્સ બાદ હવે ગેરકાયદેસર વિદેશી સિગારેટ( Foreign cigarettes)નો જથ્થો મળતા અનેક મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે.

Advertisement

Advertisement

અમદાવાદ (Ahmedabadદ્વારા) DRI દ્વારા ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી DRIએ 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ(માન્ચેસ્ટર)નું કન્ટેનર જપ્ત કરી જંગી જથ્થો જપ્ત કર્યો છે.

મહત્વનું છે કે આ અગાઉ મે મહિના પણ ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એટલે કે DRI એ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી રૂ.17 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં શિપિંગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત ત્રણ લોકોની પણ ધરપકડ પણ થઈ હતી. જેમાં ખૂલ્યું હતું 
1 એપ્રિલે એક કન્ટેનર જપ્ત કર્યું હતું. જેમાં 84 લાખની વિદેશી સિગારેટની દાણચોરી કરવામાં આવી હતી. 168 મિલિયનનું આ કન્સાઇનમેન્ટ UAEથી મંગાવવામાં આવ્યું હતું. અને હોટેલ સપ્લાયનું સ્ટીકર ચોંટાડી દેવામાં આવ્યું હતું.  આ કિસ્સામાં આરોપી વ્યક્તિ ગાંધીધામની એક શિપિંગ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર હતો, બીજો દુબઈ સ્થિત કંપનીનો ભાગીદાર અને ત્રીજો બેંગ્લોરનો સહયોગી હતો.
Advertisement
Tags :
Advertisement

.