Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આફ્રિકા સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કે.એલ.રાહુલ કેપ્ટન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. કેએલ રાહુલને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રોહિત શર્મા-વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. T20 ટીમમાં ઘણા મોટા નામોની વાપસી થઈ છે. જેમાં હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ જેવા નામ સામેલ છે. આ સિવાય IPL 2022માં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓન
આફ્રિકા સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત  કે એલ રાહુલ કેપ્ટન

ભારત અને દક્ષિણ
આફ્રિકા વચ્ચે રમાનારી
T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. કેએલ રાહુલને આ
ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે
, જ્યારે રોહિત શર્મા-વિરાટ
કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 
T20 ટીમમાં ઘણા મોટા નામોની વાપસી થઈ છે. જેમાં હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ જેવા નામ સામેલ છે. આ સિવાય IPL 2022માં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ તક મળી છે, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં બોલાવવામાં આવ્યા છે.

Advertisement

 

Advertisement


દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયા: 

Advertisement

કે.એલ.રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ
અય્યર
, ઋષભ પંત, દિનેશ કાર્તિક,
હાર્દિક પંડ્યા,

આ સાથે પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે પણ ટીમની જાહેરાત કરી દીધી છે. ગયા વર્ષે આયોજિત શ્રેણીની એક મેચ બાકી હતીજે 1 જુલાઈથી રમાવાની છે.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ
મેચ માટે ટીમ ઈન્ડિયાઃ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ
રાહુલ (વાઈસ-કેપ્ટન)
, શુભમન ગિલ, વિરાટ
કોહલી
, શ્રેયસ ઐયર, હનુમા વિહારી,
ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત, કેએસ ભરત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન
અશ્વિન
, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી,
જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રખ્યાત કૃષ્ણ

Tags :
Advertisement

.