Anand : Padgol ગામની School ની ગંભીર બેદરકારી! વિદ્યાર્થીઓને કોની મંજૂરીથી ટ્રકમાં પ્રવાસે લઇ જવાયા ?
આ વીડિયો સામે આવતા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીર બેદરકારી ગણાવી હતી...
Advertisement
આણંદના પેટલાદની શાળાએ બાળકોના જીવ મુક્યા જોખમમાં હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે. પાડગોલ ગામની પ્રાથમિક શાળાએ પ્રવાસ યોજી વિદ્યાર્થીઓને ટ્રકમાં લઇ જતા હોવાનો વીડિયો સામે આવતા અનેક સવાલ ઊભા થયા છે. આ વીડિયો સામે આવતા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીર બેદરકારી ગણાવી હતી અને કહ્યું હતું કે, કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement