ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે સર્વેની મંજૂરી આપી

મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. જે અંતર્ગત શાહી ઈદગાહનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સર્વેની કામગીરી માટે કમિશનરોની નિમણૂંક કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે 3 એડવોકેટને કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે અને...
04:36 PM Dec 14, 2023 IST | Hardik Shah

મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. જે અંતર્ગત શાહી ઈદગાહનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સર્વેની કામગીરી માટે કમિશનરોની નિમણૂંક કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે 3 એડવોકેટને કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે અને તેમને વિવાદિત જગ્યાનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
allahabad-high-courtKrishan Janmbhoomi SurveyMathura Shri Krishna Janmabhoomi CaseMathura's Shri Krishna Janmabhoomi-Shahi Idgah caseShahi Idgah caseShri Krishna Janmabhoomi
Next Article