ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આલિયાએ બોયફ્રેન્ડ સાથેની બોલ્ડ તસવીરો શેર કરી

અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપની તાજેતરની તસવીરો ચર્ચામાં છે. આ તસવીરોમાં તે તેના બોયફ્રેન્ડ શેન સાથે વેકેશન સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે. સાથે જ આલિયાએ જણાવ્યું છે કે તેને 5માંથી કઈ તસવીર વધુ પસંદ છે. આલિયા પોતાની પર્સનલ લાઇફ અને હેપનીંગની ઘણી તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. આલિયા અનુરાગ અને તેની પ્રથમ પત્ની આરતી બજાજની પુત્રી છે. તે વ્લોગિંગ પણ કરે છે અને ઘણીવાર બોયફ્રે
01:48 PM Jun 20, 2022 IST | Vipul Pandya
અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપની તાજેતરની તસવીરો ચર્ચામાં છે. આ તસવીરોમાં તે તેના બોયફ્રેન્ડ શેન સાથે વેકેશન સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે. સાથે જ આલિયાએ જણાવ્યું છે કે તેને 5માંથી કઈ તસવીર વધુ પસંદ છે. આલિયા પોતાની પર્સનલ લાઇફ અને હેપનીંગની ઘણી તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. આલિયા અનુરાગ અને તેની પ્રથમ પત્ની આરતી બજાજની પુત્રી છે. તે વ્લોગિંગ પણ કરે છે અને ઘણીવાર બોયફ્રેન્ડને લગતી પોસ્ટ શેર કરે છે. 
ફોટામાં જોવા મળી તેના વેકેશનની ઝલક 
અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે બોયફ્રેન્ડ શેન સાથે વેકેશનની તસવીરો શેર કરી છે. હાલમાં આ લવ બર્ડ્સ  યુરોપની ટૂર પર છે અને મિત્રો સાથે આનંદ માણી રહ્યાં છે. આલિયા કશ્યપે યુરોપ વેકેશનની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે. એક ફોટોમાં તે તેના બોયફ્રેન્ડ સાથે લિપલોક કરતી પણ જોવા મળી રહી છે. તસવીરોમાં તે ક્રોએશિયામાં એન્જોય કરતાં જોવા મળી રહ્યાં છે. આલિયાએ ફોટામાં કોઈ કેપ્શન નથી લખ્યું પરંતુ ઈમોજી બનાવી છે.
પ્રથમ તસવીરમાં આલિયા અને શેન પાણીમાં છે અને કિસ કરી રહ્યાં છે. બીજામાં સ્વિમિંગ કરતા જોવા મળે છે. ફોટાંમાં તેમના કેટલાક મિત્રો પણ તેની સાથે છે. કોમેન્ટ સેક્શનમાં આલિયાએ લખ્યું છે કે તેને પહેલો ફોટો વધુ પસંદ છે. જેમાં આલિયા અને શેન ઈટાલીથી લઈને પેરિસ અને ક્રોએશિયા સુધીની પોતાની વેકેશન ટૂરની તસવીરો શેર કરી છે.

આલિયા અને શેન બંન્ને છેલ્લાં 2 વર્ષથી સાથે
આલિયા અને શેન બંન્ને છેલ્લાં 2 વર્ષથી સાથે છે, તાજેતરમાં તેમણે તેમની બીજી એનિવર્સરીના કેટલાંક ફોટા પણ શેર કર્યા છે. શેનની પોસ્ટ પરથી લાગે છે કે બંન્ને બહુ જલ્દી લગ્નનું પ્લાનીમગ કરતાં હોય તેવું લાગે છે. કેપ્શનમાં લખ્યું છે, "આ સ્વીટ એન્જલને 2જી વર્ષગાંઠની શુભેચ્છાઓ જેને હું મારા જીવનનો પ્રેમ કહું છું. તું દરેક બાબતમાં મારી પાર્ટનર અને બેસ્ટ ફ્રેન્ડ છું. તેણે લખ્યું કે તે દિવસની રાહ જોઈ રહ્યો છું જ્યારે હું તને વીંટી  પહેરાવીશ. 
Tags :
AaliyahKashyapAnuragKashyapEntertainmentNewsGujaratFirst
Next Article