Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad નો અટલ બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 'કમાઉ દીકરો' !

અમદાવાદમાં મ્યુનિ. કોર્પો.ના સત્તાવાળાઓ દ્વારા રૂ. 74 કરોડના ખર્ચે અટલબ્રિજનું નિર્માણ કરવામાં છે, જેની ડિઝાઇનમાં પતંગોત્સવ જેવી બનાવાઇ છે. આ બ્રિજ ૩૦૦ મીટર લાંબો છે, તેમજ સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડે છે...તારીખ 31 ઓગસ્ટ 2022થી અટલબ્રિજની લટાર...
03:28 PM Sep 05, 2023 IST | Hiren Dave

અમદાવાદમાં મ્યુનિ. કોર્પો.ના સત્તાવાળાઓ દ્વારા રૂ. 74 કરોડના ખર્ચે અટલબ્રિજનું નિર્માણ કરવામાં છે, જેની ડિઝાઇનમાં પતંગોત્સવ જેવી બનાવાઇ છે. આ બ્રિજ ૩૦૦ મીટર લાંબો છે, તેમજ સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડે છે...તારીખ 31 ઓગસ્ટ 2022થી અટલબ્રિજની લટાર મારવા 30 રૂપિયા અને 12 વર્ષથી નાની વયના ભૂલકાંઓ માટે રૂ. 15ની એન્ટ્રી ફી રાખવામાં આવી છે...છતાં પણ અટલબ્રિજ સહેલાણીઓથી દિન-પ્રતિદિન ઊભરાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અટલબ્રિજનું ગત તારીખ 18 ઓગસ્ટ 2022ના રોજ લોકાર્પણ કરાયું હતું.

આ  પણ   વાંચો -GUJARAT RAIN : બંગાળની ખાડીમાં લો -પ્રેશર થયું સક્રિય, રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

 

Tags :
AhmedabadAtalBridgeGujaratFirstmuncipalcorporation
Next Article