Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ : શાળાના કેમ્પસમાં ગટરનું પાણી ફરી વળ્યું, ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થતા સર્જાઈ સમસ્યા

અમદાવાદ મહાનગર પાલિકાની વધુ એક બેદરકારીનો ભોગ શાળાના બાળકોને બનવું પડ્યું છે. જીહા, અમદાવાદના દાણીલીંબડાની અંદર આવેલી  ઉર્દૂ શાળા નંબર -4 અને 5 ના જે વિદ્યાર્થીઓ છે તેમને શાળામાં પ્રવેશ કરતા પહેલા દૂષિત પાણીને પસાર કરી શાળાએ જવું પડી રહ્યું...

અમદાવાદ મહાનગર પાલિકાની વધુ એક બેદરકારીનો ભોગ શાળાના બાળકોને બનવું પડ્યું છે. જીહા, અમદાવાદના દાણીલીંબડાની અંદર આવેલી  ઉર્દૂ શાળા નંબર -4 અને 5 ના જે વિદ્યાર્થીઓ છે તેમને શાળામાં પ્રવેશ કરતા પહેલા દૂષિત પાણીને પસાર કરી શાળાએ જવું પડી રહ્યું છે. જણાવી દઇએ કે, શાળાના કેમ્પસમાં ડ્રેનેજનું પાણી ચારે દિશાઓમાં ફેલાઇ ગયું છે. આ પહેલા ઘણી વાર ફરિયાદ કરવામાં આવી હોવા છતા પણ ધ્યાન ન આપવામાં આવ્યું હોવાના કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.