Ahmedabad: મામી ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજ્જુ ટીમે બનાવેલી શૉર્ટ ફિલ્મની પસંદગી
Ahmedabad : મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતના નવયુવાનોએ બનાવેલી ‘બનાતા હૈ ટુંકી ફિલ્મ’ 01 લાખ 45 હજારમાંથી ઓફિસ્યલ પ્રથમ પસંદગી પામતી ફિલ્મ બનાતા હે પસંદ કરવામાં આવી છે. આં ફિલ્મના રાઈટર ડાયરેક્ટર દ્વારા અને ખાસ આસિસ્ટન્ટ ડીઓપી અને ફિલ્મના ડીઓપી...
Advertisement
Ahmedabad : મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતના નવયુવાનોએ બનાવેલી ‘બનાતા હૈ ટુંકી ફિલ્મ’ 01 લાખ 45 હજારમાંથી ઓફિસ્યલ પ્રથમ પસંદગી પામતી ફિલ્મ બનાતા હે પસંદ કરવામાં આવી છે. આં ફિલ્મના રાઈટર ડાયરેક્ટર દ્વારા અને ખાસ આસિસ્ટન્ટ ડીઓપી અને ફિલ્મના ડીઓપી દ્વારા ગુજરાત ફર્સ્ટ સમક્ષ આ ફિલ્મની વાર્તા સફળ થવા પાછળના અનુભવ શેર કર્યા હતાં.
Advertisement