Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Iscon Bridge accident : ઈસ્કોન બ્રિજ અકસ્માતને લઈ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો

અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જેને લઈને સ્થાનિકોએ અકસ્માત અંગે રોષ વ્યક્ત કર્યો કરતાં જણાવ્યું કે બેફામ કાર ચાલકોને કાયદાનું ભાન કરાવવું SG...

અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જેને લઈને સ્થાનિકોએ અકસ્માત અંગે રોષ વ્યક્ત કર્યો કરતાં જણાવ્યું કે બેફામ કાર ચાલકોને કાયદાનું ભાન કરાવવું SG જરૂરી અને હાઈવે પર CCTV લગાવવાની માગણી કરવામાં આવી છે અકસ્માતના આરોપીઑ સામે ડક કાર્યવાહીનીની માગ કરવામાં આવી છે

Advertisement

Tags :
Advertisement

.