Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: PMની ડિગ્રી મુદ્દે વિવાદ કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની રિવ્યૂ અરજી ફગાવી

PMની ડિગ્રી મુદ્દે વિવાદ કેસમાં કેજરીવાલને ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની રિવ્યૂ અરજી ફગાવી દીધી છે. રિવ્યૂ અરજી હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ કરવામાં આવી હતી. હાઇકોર્ટે અગાઉ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ કોર્ટમાં પિટિશન કરી હતી.  ...
04:48 PM Nov 09, 2023 IST | Maitri makwana

PMની ડિગ્રી મુદ્દે વિવાદ કેસમાં કેજરીવાલને ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની રિવ્યૂ અરજી ફગાવી દીધી છે. રિવ્યૂ અરજી હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ કરવામાં આવી હતી. હાઇકોર્ટે અગાઉ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ કોર્ટમાં પિટિશન કરી હતી.

 

 

Tags :
AhmedabadArvindKejriwalGujaratFirstGujaratHighCourtPMModireviewapplication
Next Article