Ahmedabad Crime બ્રાન્ચે વધુ 10 બાળકોને રેસ્કયૂ કર્યા
અમદાવાદ (Ahmedabad) શહેરના વિવિધ વિસ્તારમાં બાળકો પાસે ભીખ મગાવાના રેકેટનો અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે વધુ 10 બાળકોને રેસ્કયૂ (Rescue)કર્યા છે. આ તમામ બાળકોને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના...
04:46 PM Jul 31, 2024 IST
|
Dhruv Parmar
અમદાવાદ (Ahmedabad) શહેરના વિવિધ વિસ્તારમાં બાળકો પાસે ભીખ મગાવાના રેકેટનો અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે વધુ 10 બાળકોને રેસ્કયૂ (Rescue)કર્યા છે. આ તમામ બાળકોને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશથી આ બાળકોનું પુનર્વસન કરવાની પ્રક્રિયા પણ શરુ કરાઇ છે. અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો પાસેથી ભીખ મંગાવાના રેકેટનો ભંડાફોડ કર્યો છે. અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે વધુ 10 બાળકોને રેસ્કયૂ કર્યા છે અને તેમને જીવનની નવી દિશા આપી છે. અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચના સતત પ્રયાસોના કારણે 10 બાળકોને ભીખ માંગવાના રેકેટમાંથી બચાવી લેવાયા છે.
આ પણ વાંચો : Rajkot માં પ્રાથમિક સુવિધાઓના અભાવના પગલે લોકોનો વિરોધ
Next Article