Chhatrapati Shivaji Maharaj ની 395મી જન્મજયંતિની ઉજવણી, Gujarat First ન્યૂઝ ચેનલનાં હેડ ઉપસ્થિત
અમદાવાદનાં (Ahmedabad) ઓઢવ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 395 મી જન્મજયંતીની ઉજવણી માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટ ન્યુઝનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) ઉપસ્થિત રહ્યા હતા. તેમને સ્થાનિકોને સંબોધિત પણ કર્યા હતા. જુઓ અહેવાલ....