Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: રૂપિયા ખંખેરતા Doctors થી સાવધાન, ચાર ડોક્ટરોના લાઇસન્સ સસ્પેન્ડ

Gujarat: ગુજરાત મેડિકલ કાઉન્સિલે તાજેતરમાં કેટલાક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના લાઇસન્સ સસ્પેન્ડ કરીને કડક પગલાં લીધા છે. આ નિર્ણય બાદ રાજ્યના મેડિકલ વર્તુળોમાં ભારે હલચલ મચી છે. કાઉન્સિલે આ ડોક્ટરો વિરુદ્ધ અનેક ફરિયાદો પ્રાપ્ત કર્યા બાદ આ પગલાં લીધાં. આરોપોમાં ખોટા ઇન્સ્યૂરન્સ...

Gujarat: ગુજરાત મેડિકલ કાઉન્સિલે તાજેતરમાં કેટલાક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના લાઇસન્સ સસ્પેન્ડ કરીને કડક પગલાં લીધા છે. આ નિર્ણય બાદ રાજ્યના મેડિકલ વર્તુળોમાં ભારે હલચલ મચી છે. કાઉન્સિલે આ ડોક્ટરો વિરુદ્ધ અનેક ફરિયાદો પ્રાપ્ત કર્યા બાદ આ પગલાં લીધાં. આરોપોમાં ખોટા ઇન્સ્યૂરન્સ ક્લેમ અને દર્દી સાથે ખરાબ વર્તન સહિતની ફરિયાદો સામેલ હતી, જેનાથી દર્દીઓની સલામતી અને ડોક્ટરોની નૈતિકતા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.

Advertisement

Tags :
Advertisement

.