Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot ના લોકમેળામાં હોબાળા બાદ પોલીસ દ્વારા પાથરણા હટાવાની કામગીરી શરૂ

રાજકોટના લોકમેળામાં પાથરણાં મુદ્દે સ્ટોલ સંચાલકોએ હોબાળો મચાવ્યો... સ્ટોલ સંચાલકોએ કલેક્ટર કંટ્રોલરૂમમાં વિરોધ પ્રદર્શન કર્યો... મહત્વનું છે કે, લોકમેળામાં પાથરણાં પાથરીને બેસવાની મંજૂરી હતી નહીં, અને મંજૂરી વિના પાથરણાં પાથરીને બેસતા હતા... જેને લઈ સ્ટોલ સંચાલકોમાં રોષ ફેલાયો અને તેમણે...

રાજકોટના લોકમેળામાં પાથરણાં મુદ્દે સ્ટોલ સંચાલકોએ હોબાળો મચાવ્યો... સ્ટોલ સંચાલકોએ કલેક્ટર કંટ્રોલરૂમમાં વિરોધ પ્રદર્શન કર્યો... મહત્વનું છે કે, લોકમેળામાં પાથરણાં પાથરીને બેસવાની મંજૂરી હતી નહીં, અને મંજૂરી વિના પાથરણાં પાથરીને બેસતા હતા... જેને લઈ સ્ટોલ સંચાલકોમાં રોષ ફેલાયો અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું...

Advertisement

Tags :
Advertisement

.