Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VIDEO : દિલ્હી બાદ હવે અમદાવાદની હવા પણ બની પ્રદૂષિત, હવા ગુણવત્તા સૂચકાંક પહોંચ્યો 161

દિવાળીના તહેવારમાં ફટાકડાની આતિશબાજી બાદ ગુજરાતના મોટા શહેરોની હવા પ્રદૂષિત બની છે. ખાસ કરીને અમદાવાદની હવા હવે દિલ્હીના જેમ જોખમી બની છે. દિવાળી બાદ હવાના પ્રદૂષણમાં વધારો થતા અમદાવાદનો હવા ગુણવત્તા સૂચકાંક 161 સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ...

દિવાળીના તહેવારમાં ફટાકડાની આતિશબાજી બાદ ગુજરાતના મોટા શહેરોની હવા પ્રદૂષિત બની છે. ખાસ કરીને અમદાવાદની હવા હવે દિલ્હીના જેમ જોખમી બની છે. દિવાળી બાદ હવાના પ્રદૂષણમાં વધારો થતા અમદાવાદનો હવા ગુણવત્તા સૂચકાંક 161 સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતામાં તેનો અમલ થઈ શક્યો ન હતો.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement
Tags :
Advertisement

.