Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch : કચ્છના કોટેશ્વરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સંબોધન, જુઓ Video

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah ) આજે સરહદી કચ્છ (Kutchh)ના પ્રવાસે છે. તેઓ સવારે ઇફકોમાં નેનો ખાતર પ્લાન્ટનું ઉદઘાટન કર્યાં બાદ કોટેશ્વર ખાતે બીએસએફની વોટરવિંગ દ્વારા બનાવવામા આવનાર મુરિંગ પ્લેસનું ભૂમિ પૂજન કરવા પહોંચ્યા હતા અહીં તેમણે સંબોધન કર્યું...
05:28 PM Aug 12, 2023 IST | Viral Joshi

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah ) આજે સરહદી કચ્છ (Kutchh)ના પ્રવાસે છે. તેઓ સવારે ઇફકોમાં નેનો ખાતર પ્લાન્ટનું ઉદઘાટન કર્યાં બાદ કોટેશ્વર ખાતે બીએસએફની વોટરવિંગ દ્વારા બનાવવામા આવનાર મુરિંગ પ્લેસનું ભૂમિ પૂજન કરવા પહોંચ્યા હતા અહીં તેમણે સંબોધન કર્યું હતું.

આ પણ વાંચો : 257 કરોડના ખર્ચે તૈયાર થનારા મુરિંગ પ્લેસના પ્રોજેક્ટનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Amit ShahHM Amit Shah in KutchKoteshwarKutch
Next Article