Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં વર્ષમાં ફક્ત એકજ વખત આરતી થાય છે, જાણો આ મંદિરની ખાસ વાતો

પરમ પૂજય સંતરામ મહારાજની તપોભૂમિ એટલે નડિયાદનું સંતરામ મંદિર, આ સ્થળ અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થાન પ્રત્યે ભગવાનને આસ્થા છે કે અહીંની જળહળતી જ્યોતમાં સદગુરુ સંતરામ મહારાજ અખંડ રીતે નિવાસ કરે છે. અને આ જ્યોતના દર્શન માત્રથી ગુરુજીના...
06:10 PM May 25, 2023 IST | Vishal Dave

પરમ પૂજય સંતરામ મહારાજની તપોભૂમિ એટલે નડિયાદનું સંતરામ મંદિર, આ સ્થળ અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થાન પ્રત્યે ભગવાનને આસ્થા છે કે અહીંની જળહળતી જ્યોતમાં સદગુરુ સંતરામ મહારાજ અખંડ રીતે નિવાસ કરે છે. અને આ જ્યોતના દર્શન માત્રથી ગુરુજીના વિશેષ આશિષ પ્રાપ્ત થાય છે..સંતરામ મહારાજને દત્તાત્રેયનો અવતાર માનવામાં આવે છે. પ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં કોઇપણ ભગવાનની મૂર્તિ નથી..અહીં માત્ર સંતરામ મહારાજની સમાધિ, અખંડ જ્યોત, ગાદી અને મહારાજની દિવ્ય પાદુકા છે.

Tags :
AartiBhaktiNadiadonce a yearperformedSantram templespecial thingsTapobhumitempleworld famous
Next Article