Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચાર વર્ષના બાળકના મોઢા પર મધમાખીનું ઝુંડ તૂટી પડયું, મોટા ભાઈએ હિંમત રાખી ભાઈને સિવિલ ખસેડાયો

નાના માસૂમ બાળક ના મોઢા પર મધમાખીનું ઝુંડ તૂટી પડયું હતું, દર્દ ના મારે ૪ વર્ષ નો માસૂમ બાળક ફફડી ઉઠયું હતું હતું,બાળકના મોઢા પર મધ માખી ડંખ મારતા તે જોરજોરથી રડવા લાગ્યો હતો. અને રડતો રડતો પોતાના ઘરે ગયો હતો,જો કે તે સમયે માતા-પિતા હાજર ન હોવાથી તેને હોસ્પિટલ લઇ જવા માટે મોટા ભાઇ એ લોકો પાસે મદદ લઈ પોતના ના ના નાના ભાઈ ને હોસિપટલ ખસેડ્યો હતો,સિવિલ હો્પિટલ ના આર એમ ઓ અને તબીબ ઓમ કાર ચોધà
04:42 PM Jan 15, 2023 IST | Vipul Pandya
નાના માસૂમ બાળક ના મોઢા પર મધમાખીનું ઝુંડ તૂટી પડયું હતું, દર્દ ના મારે ૪ વર્ષ નો માસૂમ બાળક ફફડી ઉઠયું હતું હતું,બાળકના મોઢા પર મધ માખી ડંખ મારતા તે જોરજોરથી રડવા લાગ્યો હતો. અને રડતો રડતો પોતાના ઘરે ગયો હતો,જો કે તે સમયે માતા-પિતા હાજર ન હોવાથી તેને હોસ્પિટલ લઇ જવા માટે મોટા ભાઇ એ લોકો પાસે મદદ લઈ પોતના ના ના નાના ભાઈ ને હોસિપટલ ખસેડ્યો હતો,
સિવિલ હો્પિટલ ના આર એમ ઓ અને તબીબ ઓમ કાર ચોધરી ના જણાવ્યા અનુસાર ઉધના રેલ્વે સ્ટેશન નજીક એક શ્રમજીવી પરિવાર રહે છે. જેમાં માતા-પિતા ભિક માંગવા બહાર  ગયા હતા માતા પિતા નહિ હોવાથી  બે ભાઇઓ ઘર આંગણે રમી રહ્યા હતા. તે સમયે નાના ભાઈ ને મધમાખીઓ કરડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ દ્ર્શ્ય જોતા તેના 10 વર્ષિય ભાઇએ હિમ્મત કરી લોકોની મદદ લઇને 108 બોલાવી અને એખલો ભાઇને સારવાર માટે નવી સિવિલ હોલ્જિટલ લઈ આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.અને તેનો ભાઈ પણ તેની સાથે જ છે.
જો કે વધુમાં ડોકટર ઓમ કાર ચોધરી એ પણ કહ્યું હતું કે મધમાખી નો ડંખ ખુબજ ખરાબ હોય છે.જો નાના કરણ ને લાવવામાં મોટા ભાઈ ને કલાક પણ મોડું થયું હોત તો કરણ ના જીવ ને જોખમ ઊભું થવાના ચાન્સ ખુબજ વધી જતે,એવા કિસ્સા ઓમા બાળકો ના મોત પણ થઈ શકે છે.જો કે હાલ આ બાળક સમય સર આવી જતા એને સારવાર શરૂ કરી જીવ બચાવી લેવાયો છે.
નાના માસૂમ સાથે બનેલી ઘટનાની સિવિલ તંત્રને જાણ થતા તરત એજ તેની સારવાર શરૂ કરી હતી. હાલ કરણ ને પી.આઇ.સી.યુ વોર્ડમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.  સિવિલ તંત્ર દ્વારા ઘટનાને લઇને ઉધના પોલીસને જાણ કરવામાં આવી છે. ઉધના પોલીસ દ્વારા તેના માતા-પિતાની શોધખોળ શરૂ કરાઇ છે.
આપણ  વાંચો-અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ડિંગૂચા કેસ મામલે મોટી સફળતા, બે એજન્ટની કરી ધરપકડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BabybeeCivilHospitalGujaratFirstmotherfatherProletarianfamilySurat
Next Article