Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક એવું સૂપર ફૂડ જે ખૂબ જ સરળતાથી મળે છે અને તેના ફાયદા પણ એટલા જ છે

World Health Day 2022:  હેલ્થ પ્રત્યે લોકોને જાગૃત બનાવવા માટે દર વર્ષે 7 એપ્રિલે 'વલર્ડ હેલ્થ ડે' મનાવવામાં આવે છે. ત્યારે આવો જાણીએ એક એવા સૂપર ફૂડ વિશે જણાવીએ જે ખૂબ જ સરળતાથી મળી તો જાય છે અને તેના ફાયદા પણ એટલા જ છે..પાલક પોષક તત્વોથી ભરપૂર હોય છે. હેલ્થ એક્સપર્ટ પાલકને ધરતીનું સૌથી હેલ્ધી ફૂડ ગણે છે. આવો જોઈએ આ ગુણકારી પાલકમાં કયા કયા ગુણોનો ખજાનો સંતાયેલો છે.... આવો જણાવીએ પાલકના ફાયદાઓ વિશે....à
12:32 PM Apr 05, 2022 IST | Vipul Pandya
World Health Day 2022:  હેલ્થ પ્રત્યે લોકોને જાગૃત બનાવવા માટે દર વર્ષે 7 એપ્રિલે 'વલર્ડ હેલ્થ ડે' મનાવવામાં આવે છે. ત્યારે આવો જાણીએ એક એવા સૂપર ફૂડ વિશે જણાવીએ જે ખૂબ જ સરળતાથી મળી તો જાય છે અને તેના ફાયદા પણ એટલા જ છે..
પાલક પોષક તત્વોથી ભરપૂર હોય છે. હેલ્થ એક્સપર્ટ પાલકને ધરતીનું સૌથી હેલ્ધી ફૂડ ગણે છે. આવો જોઈએ આ ગુણકારી પાલકમાં કયા કયા ગુણોનો ખજાનો સંતાયેલો છે.... આવો જણાવીએ પાલકના ફાયદાઓ વિશે....
  • પાલક એનર્જીથી ભરપૂર હોય છે.
  • પાલકમાં કેલરીની માત્રા ઘણી જ ઓછી અને ન્યૂટ્રીશન વધુ હોય છે.
  • પાલકમાં વિટામિન એ, વિટામિન કે અને ફોલેટ પ્રચુર માત્રામાં હોય છે.
  • પાલકની સૌથીમહત્વની વાત તો એ છે કે તે બજારો અને શાક માર્કેટમાં સરળતાથી અને મામૂલી કિંમતમાં જ મળી જાય છે.
  • પાલકના નિયમિત સેવનથી આયર્નની ઉણપ દૂર થાય છે.
  • ગર્ભાવસ્થામાં પાલકના નિયમિત સેવનથી ગર્ભમાં રહેલા બાળકનું મગજ તંદુરસ્ત બને છે.
  • પાલકમાંથી ઘણી બધી ટેસ્ટી વાનગીઓ બનાવી શકાય છે. જેમ કે પાલકનો સૂપ, પાલક પરાઠા, પાલક બીરિયાની, પાલકની દાળ વગેરે જેવી વાનગીઓને પણ ભોજનમાં સ્થાન ચોક્કસથી આપવું જોઈએ..
Tags :
GujaratFirstHealthCareHealthTips
Next Article