બરડા ડુંગરના જંગલમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની રેઈડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ બરડા ડુંગરના જંગલમાં ગુલાબ સાગર તળાવ પાસે હોકડામાં દેશી દારૂની ભઠ્ઠી પર LCB પોલીસે દરોડો પાડયો હતો.આ દરોડા દરમ્યાન બુટલેગર હાથ લાગ્યો ન હતો પરંતુ પોલીસે 200 લીટર દેશી દારૂ સહિતના સાધનો કબજે કર્યા છે. LCBએ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે ફરાર જાહેર કરાયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટના રિયાલિટી
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ બરડા ડુંગરના જંગલમાં ગુલાબ સાગર તળાવ પાસે હોકડામાં દેશી દારૂની ભઠ્ઠી પર LCB પોલીસે દરોડો પાડયો હતો.
આ દરોડા દરમ્યાન બુટલેગર હાથ લાગ્યો ન હતો પરંતુ પોલીસે 200 લીટર દેશી દારૂ સહિતના સાધનો કબજે કર્યા છે. LCBએ ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે ફરાર જાહેર કરાયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement