Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદનો વેપારી 8 કલાક માટે બન્યો ખર્વપતી, ભૂલથી જમા થયેલા નાણાંનો કરી લીધો સદઉપયોગ

અમદાવાદના (Ahmedabad) બાપુનગર વિસ્તારના એમ્બ્રોડરીના વેપારીના ખાતામા આજે ભૂલથી 1 ખર્વ રૂપિયા જમા થઈ ગયા હતા. પોતાના ખાતામાં આટલી રકમ જમા થતાં તેઓ ચોંકી ગયા હતા પરંતુ તેઓ પાક્કા વેપારી છે અને પોતાને મળેલી આ તકનો લાભ લઈ પોતે સાડા પાંચ લાખ કમાઈ લીધાં હતા.અમદાવાદના બાપુનગર વિસ્તારના રમશેભાઈ સગર નામના એમ્બ્રોડરીના વેપારીના ખાતામા આજે ભૂલથી 1 ખર્વ રકમ જમા થઈ ગઈ હતી. તેમણે આ રકમ ઈમાનદારીપૂર્à
અમદાવાદનો વેપારી 8 કલાક માટે બન્યો ખર્વપતી  ભૂલથી જમા થયેલા નાણાંનો કરી લીધો સદઉપયોગ
Advertisement
અમદાવાદના (Ahmedabad) બાપુનગર વિસ્તારના એમ્બ્રોડરીના વેપારીના ખાતામા આજે ભૂલથી 1 ખર્વ રૂપિયા જમા થઈ ગયા હતા. પોતાના ખાતામાં આટલી રકમ જમા થતાં તેઓ ચોંકી ગયા હતા પરંતુ તેઓ પાક્કા વેપારી છે અને પોતાને મળેલી આ તકનો લાભ લઈ પોતે સાડા પાંચ લાખ કમાઈ લીધાં હતા.
અમદાવાદના બાપુનગર વિસ્તારના રમશેભાઈ સગર નામના એમ્બ્રોડરીના વેપારીના ખાતામા આજે ભૂલથી 1 ખર્વ રકમ જમા થઈ ગઈ હતી. તેમણે આ રકમ ઈમાનદારીપૂર્વક પરત આપી દીધી હતી પરંતુ આ 8 કલાકનો ઉપયોગ કરી તેઓ લાખો પતિ બની ગયા. તેમણે શેર બજારમાં ટ્રેડિંગ કરી સાડા પાંચ લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી. તેમણે કેવી રીતે આ નફો મેળવ્યો જુઓ આ વિડીયો..
Tags :
Advertisement

.

×