દેશને બચાવવા માટે 98 વર્ષની યુક્રેનની મહિલાએ રશિયા સામે લડવા સેનામાં જોડાવાની કરી ઓફર
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા દિવસે દિવસે તેના હુમલાઓ વધારી રહ્યું છે. રશિયાએ યુક્રેનના મોટાભાગના શહેરોમાં કહેર વર્તાવ્યો છે. ત્યારે હવે રશિયા સામે લડવા લોકો પણ તૈયારી થઈ રહ્યા છે. ત્યારે આજે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે જાણીને તમે ચોક્કસથી ચોંકી જશો. જી હા આજે એક એવી મહિલાને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે વિશ્વભરમાં તમામ લોકોને અàª
રશિયા અને યુક્રેન વચ્ચેનું
યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા દિવસે દિવસે તેના હુમલાઓ વધારી રહ્યું
છે. રશિયાએ યુક્રેનના મોટાભાગના શહેરોમાં કહેર વર્તાવ્યો છે. ત્યારે હવે રશિયા
સામે લડવા લોકો પણ તૈયારી થઈ રહ્યા છે. ત્યારે આજે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે
તે જાણીને તમે ચોક્કસથી ચોંકી જશો. જી હા આજે એક એવી મહિલાને લઈને સમાચાર પ્રાપ્ત
થઈ રહ્યા છે જે વિશ્વભરમાં તમામ લોકોને અચંબામાં પાડી દીધા છે. આ વાત એક 98 વર્ષની
મહિલા ઓલ્હા ત્વરડોખલીબોવાની છે કે જેણે રશિયા સામે લડવા યુક્રેનની સેનામાં
જોડાવાની ઓફર કરી છે. આ મહિલાએ કહ્યું છે કે તે રશિયા સામે લડવા તૈયાર છે.
Advertisement