Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેક્સ કરવા બદલ 7 વર્ષની જેલ, કતારની અપરણિતોને ચેતવણી !

આ વર્ષે ફીફા વર્લ્ડ કપની મિજબાની કતાર કરી રહ્યું છે. કતારમાં વર્લ્ડ કપ જોવા આવેલા દર્શકોએ ત્યાંના નિયમોનું પાલન ન કરવા બદલ જેલ ભોગવવી પડી શકે છે. વાસ્તવમાં કતારમાં સેક્સને લઈને કડક નિયમો છે. પતિ કે પત્ની સિવાય  કોઇ પણ વ્યક્તિ પોતાના મેરેજ પાર્ટનર સિવાય અન્ય કોઇ સેક્સ પાર્ટનર સાથે સહમતિથી સેક્સ કરવું પણ ગેરકાયદેસર છે અને તેના માટે આકરી સજાની જોગવાઈ છે. નિયમોનું પાલન ન કરનાર દર્શક
સેક્સ કરવા બદલ 7 વર્ષની જેલ  કતારની અપરણિતોને ચેતવણી
આ વર્ષે ફીફા વર્લ્ડ કપની મિજબાની કતાર કરી રહ્યું છે. કતારમાં વર્લ્ડ કપ જોવા આવેલા દર્શકોએ ત્યાંના નિયમોનું પાલન ન કરવા બદલ જેલ ભોગવવી પડી શકે છે. વાસ્તવમાં કતારમાં સેક્સને લઈને કડક નિયમો છે. પતિ કે પત્ની સિવાય  કોઇ પણ વ્યક્તિ પોતાના મેરેજ પાર્ટનર સિવાય અન્ય કોઇ સેક્સ પાર્ટનર સાથે સહમતિથી સેક્સ કરવું પણ ગેરકાયદેસર છે અને તેના માટે આકરી સજાની જોગવાઈ છે. નિયમોનું પાલન ન કરનાર દર્શકોને જેલ ભોગવવી પડી શકે છે, તે પણ એક-બે નહીં પરંતુ 7 વર્ષની. ખરેખર, આ વખતે કતાર ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. કોઇ પણ મેચમાં  તે પણ એક સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાની મજા જ કંઈક અનેરી હોય છે. તે પણ જ્યારે મેચો વર્લ્ડ કપની હોય. મજા, પાર્ટી, ઘોંઘાટ મેદાનમાં અને મેદાનની બહાર બધું જ જોવા મળે છે. 
 
લગ્ન સિવાય સહમતિથી સેક્સ કરવું પણ ગેરકાયદેસર 
પરંતુ નવેમ્બરમાં કતારમાં ફિફા વર્લ્ડ કપ જોવા આવનારા ચાહકોએ કડક નિયમોનું પાલન કરવું પડશે.વાસ્તવમાં કતારમાં સેક્સને લઈને કડક નિયમો છે. પતિ કે પત્ની સિવાય  કોઇ પણ વ્યક્તિ પોતાના મેરેજ પાર્ટનર સિવાય અન્ય કોઇ સેક્સ પાર્ટનર સાથે સહમતિથી સેક્સ કરવું પણ ગેરકાયદેસર છે અને તેના માટે આકરી સજાની જોગવાઈ છે.  હવે નાગરિક સિવાય બહારથી આવતાં વિદેશીઓ માટે પણ આનિય તેથી, જો કતાર આવતા સિંગલ્સ કોઈની સાથે સેક્સ કરતા પકડાય તો પોલીસ તેમની ધરપકડ કરી શકે છે. સમલૈંગિક સંબંધોમાં રહેતા યુગલો પણ જો પકડાય તો પોલીસ તેમની ધરપકડ કરી શકે છે. હોમોસેક્સ્યુઅલ રિલેશનશિપમાં રહેતા કપલ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. 

વન-નાઈટ સ્ટેન્ડ પર 7 વર્ષ સુધીની જેલ
કતારે તેની મુલાકાત લેતા ફૂટબોલ ચાહકોને ચેતવણી આપી છે કે આ વર્ષે પણ તેઓ કડક નિયમોનું પાલન કરવું . જો કોઈ આમાં સંડોવાયેલું જોવા મળે તો તે સાત વર્ષ સુધી જેલના સળિયા પાછળ જઈ શકે છે. 'ડેઇલી સ્ટાર'એ કતાર પોલીસને ટાંકીને કહ્યું કે જો તમે પતિ-પત્ની તરીકે આવી રહ્યાં છો તો સારું છે. પરંતુ જો તમે આ સંબંધમાં નથી આવતા, આ વર્ષના વર્લ્ડ કપમાં તમારે કડક નિયમોનું પાલન કરવું પડશે. જેમાં ઘોંઘાટવાળી પાર્ટીઓ પર પણ પ્રતિબંધ છે. ઉલ્લેખનીય છે કે મેચ બાદ ડ્રિંકિંગ-પાર્ટીઓ થતી હોય છે.  નોંધનીય છે કે મેચ બાદ દારૂ પીવો અને પાર્ટી કરવી એ વર્લ્ડ કપમાં ચાહકોનો ટ્રેન્ડ રહ્યો છે.

ઓપન રોમાંસ અહીંની સંસ્કૃતિનો ભાગ નથી 
કતારમાં લગ્નની બહાર સેક્સ અને સમલૈંગિકતા ગેરકાયદેસર છે. આવી સ્થિતિમાં કતારની હોટલો અલગ-અલગ સરનેમ ધરાવતા કપલ્સને રૂમ આપી રહી નથી. કતારમાં ફિફા 2022 વર્લ્ડ કપના મુખ્ય કાર્યકારી અધિકારી નાસેરે કહ્યું છે કે દરેક ચાહકની સુરક્ષા અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. ખુલ્લાંમાં રોમાંસ આપણી સંસ્કૃતિનો ભાગ નથી. જો કોઈ અહીં આવી રહ્યું છે તો દેશના નિયમોનું ઉલ્ધન કરશે તો તે ગુન્હો ગણાશે. 
સાથે જ કતાર ફૂટબોલ એસોસિએશનના મહાસચિવ મન્સૂર અલ અંસારીએ કહ્યું છે કે તેઓ રમતગમતમાં મેઘધનુષ્ય રંગીન ધ્વજ પર પ્રતિબંધ મૂકવાનું પણ વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે જો તમે LGBTQ વિશે તમારો દૃષ્ટિકોણ પ્રદર્શિત કરવા માંગો છો, તો તેને એવા સમાજમાં પ્રદર્શિત કરો જ્યાં તેને સ્વીકારવામાં આવે. 
Advertisement
Tags :
Advertisement

.