આ રાશિના જાતકોએ રહેવું સાવધાન, થઇ શકે છે મોટી હાનિ
આજનું
પંચાંગ
તારીખ :- 05 મે, 2022 ગુરુવાર
તિથિ :-
ચોથ ( 10:00 પછી પાંચમ )
રાશિ :- મિથુન ( ક,છ,ઘ )
નક્ષત્ર :-
મૃગશીર્ષ ( 06:17 પછી આર્દ્રા )
યોગ :-
સુકર્મા ( 18:07 પછી ધૃતિ )
કરણ :-વિષ્ટિ/ભદ્ર ( 10:00 પછી બવ 23:17 પછી બાલવ )
દિન
વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે
19:09
·
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:03 સુધી
·
રાહુકાળ :- 14:15 થી 15:53 સુધી
·
આજે ગુરવારનું વ્રત કરવું
મેષ
(અ,લ,ઈ)
·
આજના દિવસે સાવધાન રહેવું
·
પરિવારમાં શુભ પ્રસંગ થાય
·
જીવનસાથીસાથે મન દુઃખ થાય
·
સંતાનની ચિંતા દૂર થાય
વૃષભ
(બ,વ,ઉ)
·
સરકારી કાર્યમાં ધ્યાન રાખવું
·
વેપારમાં આજીવિકા વધે
·
વ્યાપારમાં બદલાવ આવે
·
આજે માનસિક ચિંતા વધે
મિથુન
(ક,છ,ઘ)
·
ખેડૂતોને ધન લાભ મળે
·
તમારી આર્થિક સ્થિતિ બગડે
·
પરિવારમાં આત્મવિશ્વાસ વધે
·
માન સન્માનમાં વધારો થાય
કર્ક
(ડ,હ)
·
તમારા વિચારો અસ્થિર રહે
·
તમને કાર્યક્ષેત્રમાં લાભ મળે
·
પરિવારમાં સભ્યોને આરોગ્યની પ્રાપ્તિ
થાય
·
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
સિંહ
(મ,ટ)
·
આજના દિવસે મહેનતથી લાભ મળે
·
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
·
લવ-લાઈફ સકારાત્મક બને
·
આજે તમાને ભાગ્યનો સાથ મળે
કન્યા
(પ,ઠ,ણ)
·
આજે મનને આજે શાંતિ મળે
·
પ્રવાસને લગતા શુભ કાર્યોથાય
·
આજે વાણીથી ક્લેશ થાય
·
સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવે
તુલા
(ર,ત)
·
પરિવારમાં શાંતિ ભંગ થાય
·
નોકરીમાં સારા લાભ મળે
·
આજે શબ્દોને મધુર બનાવો
·
બાળકોની ચિંતા દૂર થાય
વૃશ્ચિક
(ન,ય)
·
આજે દિવસ શુભ બને
·
મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય
·
ઓફિસમાં મિત્રોથી લાભ થાય
·
ઘરનું વાતાવરણ પવિત્ર બને
ધન (ભ,ધ,ફ,ઢ)
·
આજે વ્યવસાયમાં જોખમ વધે
·
વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહે
·
આજે શેર-બજારમાં લાભ મળે
·
જૂના મિત્રોથી લાભ મળે
મકર
(ખ,જ)
·
આજે ખૂબ વ્યસ્ત રહેશો
·
કુટુંબ પરિવારનો સાથ મળે
·
આજે મોટા સલાહકાર બનશો
·
ક્રોધ અને વાણીમાં સંયમ રાખો
કુંભ
(ગ,શ,સ,ષ)
·
આજે દિવસ વિશેષ બને
·
શારીરિક ઉર્જામાં વધારો થાય
·
મિત્રો પાછળ ધન ખર્ચ વધે
·
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
મીન (દ,ચ,ઝ,થ)
·
નવા પ્રોજેક્ટનું આયોજન થાય
·
આજે આરોગ્યમાં ધ્યાન રાખવું
·
તમારે મનને શાંત રાખશો
·
આજે પિતાથી વેપારમાં લાભ મળે
·
આજનો મહામંત્ર ૐ નમોઃ ભગવતે વાસુદેવાય
·
આજનો મહાઉપાય – આજે જાણીશું ગુરુ બૃહસ્પતિદેવને
પ્રશન્ન કરવા શું કરવું જોઈએ ?
ઘરેથી બહાર જતા કેસર અને હળદરને મિક્સ કરી પોતાના
કપાળમાં ( ભાગ્યમાં ) તિલક કરી પછી ઘરથી બહાર જવું