Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

થાઈલેન્ડની નાઈટક્લબમાં આગ, 40ના મોત, 10 ગંભીર રીતે દાઝ્યા

થાઈલેન્ડની એક નાઈટક્લબમાં આગ લાગવાની ઘટના બની હતી આ ગોઝારી ઘટનામાં 40ના મોત, 10 ખરાબ રીતે દાઝ્યા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર નાઈટ ક્લબમાં આગ લાગવાની આ ઘટના ચોનુબારી પ્રાંતના સતાહિપ જિલ્લામાં બની હતી. તે થાઈલેન્ડની રાજધાની બેંગકોકના દક્ષિણપૂર્વમાં સ્થિત છે.  પોલીસ કર્નલ વુટિપોંગ સોમજાઈના જણાવ્યા અનુસાર, માઉન્ટેન બી નાઈટક્લબમાં આગ ગત રાત્રે 1 વાગ્યાની આસપાસ લ
07:57 AM Aug 05, 2022 IST | Vipul Pandya
થાઈલેન્ડની એક નાઈટક્લબમાં આગ લાગવાની ઘટના બની હતી આ ગોઝારી ઘટનામાં 40ના મોત, 10 ખરાબ રીતે દાઝ્યા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર નાઈટ ક્લબમાં આગ લાગવાની આ ઘટના ચોનુબારી પ્રાંતના સતાહિપ જિલ્લામાં બની હતી. તે થાઈલેન્ડની રાજધાની બેંગકોકના દક્ષિણપૂર્વમાં સ્થિત છે. 

પોલીસ કર્નલ વુટિપોંગ સોમજાઈના જણાવ્યા અનુસાર, માઉન્ટેન બી નાઈટક્લબમાં આગ ગત રાત્રે 1 વાગ્યાની આસપાસ લાગી હતી. થાઈલેન્ડનીઆ નાઈટ ક્લબમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. પ્રાથમિર અહેવાલો મુજબ આગને કારણે 40 લોકોના મૃત્યુ થયા હતા અને 10 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા.

નાઈટ ક્લબમાં આગ લાગવાની ઘટના ચોનુબારી પ્રાંતના સતાહિપ જિલ્લામાં બની હતી. તે થાઈલેન્ડની રાજધાની બેંગકોકના દક્ષિણપૂર્વમાં સ્થિત છે. પોલીસ કર્નલ વુટિપોંગ સોમજાઈના જણાવ્યા અનુસાર, માઉન્ટેન બી નાઈટક્લબમાં આગ ગત રાત્રે 1 વાગ્યાની આસપાસ લાગી હતી. મૃતકોમાં સામેલ તમામ લોકો થાઈલેન્ડના નાગરિક હોવાનું કહેવાય છે. બેંગકોક પોસ્ટે રાહત અને બચાવ કાર્યમાં લાગેલા સવાંગ રોજનાથમ્મસ્થાન ફાઉન્ડેશનને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આગની ઝપેટે આવી જવાને કારણે 40 લોકોના મોત થયા છે.
આ નાઈટક્લબ તેની ડાન્સીંગ નાઇટ  માટે જગ પ્રખ્યાત હતી. અહીં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ પણ આવતા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આગના વીડિયોમાં લોકો સુરક્ષિત જગ્યા તરફ ભાગતા જોવા મળી રહ્યાં છે. લોકો પોતાનો જીવ બચાવવા બૂમો પાડતા જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો - ચીને બેલિસ્ટીક મિસાઇલનો મારો ચલાવ્યો હોવાનો તાઇવાનનો દાવો
Tags :
10seriouslyburned40deadBangkokPostFireatMountainBPubinSattahipdistrictGujaratFirstofChonBuriaroundThailandThailandnightclubfire
Next Article