લિઝ ટ્રસ બાદ બ્રિટનના વડાપ્રધાનની રેસમાં ઋષિ સુનક સહીત 4 પ્રબળ દાવેદાર
બ્રિટનના પીએમ લિઝ ટ્રસ રાજીનામાં આપી દીધું છે.તેઓ આગામી વડાપ્રધાન ચૂંટણી ત્યાં સુધી પદ પર રહેશે . તેણીએ કહ્યું કે તે કરી શકી નહીં જેના આધારે મને કન્ઝર્વેટિવ પાર્ટીએ પસંદ કરી છે ટ્રુસે કહ્યું કે હું એવા સમયે દેશનો પીએમ બની છું જ્યારે દેશ મોટી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે બ્રિટનમાં ભારે રાકીય ઉથલ પાથલ પછી લીઝ ટ્રસ રાજીનામું આપી દીધું છે. અને તે આગામી વડાપ્રધાન ચૂંàª
04:53 PM Oct 20, 2022 IST
|
Vipul Pandya
બ્રિટનના પીએમ લિઝ ટ્રસ રાજીનામાં આપી દીધું છે.તેઓ આગામી વડાપ્રધાન ચૂંટણી ત્યાં સુધી પદ પર રહેશે . તેણીએ કહ્યું કે તે કરી શકી નહીં જેના આધારે મને કન્ઝર્વેટિવ પાર્ટીએ પસંદ કરી છે ટ્રુસે કહ્યું કે હું એવા સમયે દેશનો પીએમ બની છું જ્યારે દેશ મોટી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે બ્રિટનમાં ભારે રાકીય ઉથલ પાથલ પછી લીઝ ટ્રસ રાજીનામું આપી દીધું છે. અને તે આગામી વડાપ્રધાન ચૂંટાય નહીં ત્યાં સુધી પર રહેશે ત્યારે પછી નવા કોણ વડપ્રધાન બનશે તે અંગે ભારે ચર્ચા જોર પકડયું છે.
ઋષિ સુનકે સૌથી દાવેદાર નેતા
બોરી જોન્સ સિવાય ભારતીય મૂળના ઋષિ સુનક જેરેમી હન્ટ અને પેની મોર્ડન્ટને પણ પીએમ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ઋષિસુનકે તેમના હરીફ ની ટેક્સ કટ પોલિસી વિશે પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી. જો કે સરકારના ટેકસમાં ધટાડો કરવાના નિર્ણય બાદ સુનકે મૌન સેવ્યું હતું. આ બતાવે છે.કે ટેક્સ કપાત રોકવાની આ રીતે ચેતવણી આપવામાં આવી નહીં હતી. સુનક પરિસ્થિતિને સમજી રહ્યો હતો. હવે ફરી ચર્ચાઓએ જોર પકડયું છે.કે ઋષિ સુનક 42 વર્ષ યુકેમાં ફરી પીએમ બનવાની રેસમાં સૌથી આગળ છે .
બોરિસ જહોન્સન : લીઝ ટ્રુસ કરતાં વધુ લોકપ્રિયતા
YOUGOVપોલમાં ખુલાસો થયો છે બોરિસ જોનસન 58 વર્ષીય ટ્રુસ કરતાં વધુ લોકપ્રિય છે હજુ સુધી લગભગ બે તૃતીયાંશ તેમને સારો પ્રતિસાદ આપ્યો ન હતો જોનસનને રાજીનામું આપ્યા પછીથી પોતાની જાતને લો પ્રોફાઇલ રાખી છે તેમણે ગયા આઠવાડિયે અમેરિકામાં ભાષણ આપ્યું હતું પરંતુ તેમણે બ્રિટનમાં વર્તમાન સંકટ પર કઈ કહ્યું ન હતું.
જેરેમી હંટ: છેલ્લી બે ચૂંટણીઓમાં પ્રબળ દાવેદાર હતા
ટ્રુસના નવા નાણાંમંત્રી જેરેમી હંટ પીએમ પદ માટે છેલ્લી બે ચૂંટણીમાં મજબૂત ઉમેદવાર હતા 2019માં પણ પીએમ પદ માટે મેદાનમાં હતા .પરંતુ અંતિમ લડતમાં જોન્સન સામે હારી ગયા હતા આ વર્ષે પણ તેઓ સાંસદોની ચૂંટણીની પ્રકિયામાં છેલ્લા હતા સરકારમાં બીજા સૌથી શક્તિશાળી પદ પર નિયુક્તિએ ભૂતપૂર્વ વિદેશ સચિવે ફરી રાજકારણના કેન્દ્રમાં લાગ્યા છે YOUGOVપોલ મુજબ કેટલાક કન્ઝર્વેટિવ ધારાશાસ્ત્રીઓએ હંટને ટેકો આપ્યો છે.
પેનીમોર્ડન્ટ: ટ્રુસને મજબૂત લડત આપી હતી
પેની મોર્ડન્ટ વર્તમાન કેબિનેટના સભ્ય છે એવું માનવામાં આવતું હતું કે તે બોરિસ જોન્સનનું સ્થાન લેશે.ઋષિ સુનક સામે રન ઓફમાં ટ્રુસને ફટકો પડ્યો હતો ભૂતપૂર્વ સંરક્ષણ અને વેપારી પ્રધાન પાયાના સ્તરે ખૂબ લોકપ્રિય છે 2016માં તેમણે બ્રેકિઝટને સમર્થન આપ્યું હતું જોકે કન્ઝર્વેટિવ સભ્યો તરફથી તાજેતરની લીડરશિપ રેસમાં તેમને ટીકાનો સામે કરવો પડ્યો હતો કેટલાકે તેના પર અગાઉની ભૂમિકાઓમાં બિનસરકારક હોવાનો આરોપ લગાવ્યો હતો.
Next Article