આ રાશિના જાતકોને થશે ધન લાભ, રાખવી તકેદારી
આજનું પંચાંગતારીખ :- 30 એપ્રિલ 2022 શનિવારતિથિ :- અમાસ ( 01:57 પછી 01 મે પડવો )રાશિ :- મેષ ( અ,લ,ઈ)નક્ષત્ર :- અશ્વિની ( 20:13 પછી ભરણી )યોગ :-પ્રીતિ ( 15:20 પછી આયુષ્માન )કરણ :- ચતુષ્પાદ ( 13:23 પછી નાગ 01:57 પછી કિંસ્તુઘ્ન )દિન વિશેષ • સૂર્યાસ્ત :- સાંજે 19:07 • અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 13:03 સુધી• રાહુકાળ :- સવારે 09:22 થી 11:00 સુધી• ખંડગ્રાસ સૂર્યગ્રહણ (જે ભારતમાં દેખાશે નહિ માટે પાળવાનું નથી)• દર્શ અમાવાસ્યા ( શનૈશ્ચર અમાવાસ્
06:30 PM Apr 29, 2022 IST
|
Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ :- 30 એપ્રિલ 2022 શનિવાર
તિથિ :- અમાસ ( 01:57 પછી 01 મે પડવો )
રાશિ :- મેષ ( અ,લ,ઈ)
નક્ષત્ર :- અશ્વિની ( 20:13 પછી ભરણી )
યોગ :-પ્રીતિ ( 15:20 પછી આયુષ્માન )
કરણ :- ચતુષ્પાદ ( 13:23 પછી નાગ 01:57 પછી કિંસ્તુઘ્ન )
દિન વિશેષ
• સૂર્યાસ્ત :- સાંજે 19:07
• અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 13:03 સુધી
• રાહુકાળ :- સવારે 09:22 થી 11:00 સુધી
• ખંડગ્રાસ સૂર્યગ્રહણ (જે ભારતમાં દેખાશે નહિ માટે પાળવાનું નથી)
• દર્શ અમાવાસ્યા ( શનૈશ્ચર અમાવાસ્યા)
• કર્ક,વૃશ્ચિક,મકર,રાશિને અઢી વર્ષની પનોતી લાગશે
• કુંભ,મીન રાશિને સાડાસાતવર્ષની પનોતી શરુઆતથાય
મેષ (અ,લ,ઈ)
• ખેડૂતને પાક વેચવામાં સુવિધા થઈ જાય
• માનસિક શાંતિનું ધ્યાન રાખવું
• સફળતા મળવાના યોગ બને
• આજે ઑફર મળી શકે
વૃષભ (બ,વ,ઉ)
• આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
• જીવન સાથી તરફથી સહયોગ મળી શકે
• અજાણ્યા લોકો પર વિશ્વાસ રાખવો જોઈએ નહી
• ઓફિસમાં તમારું મૈત્રી પૂર્ણપવિત્ર વાતાવરણ સર્જાય
મિથુન (ક,છ,ઘ)
• જૂના રોકાણથી આજે ફાયદો થાય
• આજનો દિવસ ખૂબ વ્યસ્ત છે
• દૈનિક ખર્ચ કરવામાં વધારો થાય
• વેપારમાં પ્રગતિ કરશો
કર્ક (ડ,હ)
• આજે કારોબાર બાબતે ચિંતા રહેશે
• પિતા તરફથી આર્થિક સહયોગ મેળવી શકો છો
• મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે
• આજે તમારા કામના વખાણ થઈ શકે છે
સિંહ (મ,ટ)
• આર્થિક સ્થિતિ માં સુધારો જોવા મળશે
• વિદ્યારથીવર્ગને સારું પરિણામ મળી શકે છે
• જીવનમાં ઉતાર ચડાવ જોવા મળે
• વધુ મહેનત થી સફળતા મેળવી શકો છો
કન્યા (પ,ઠ,ણ)
• આજે તમારા કામ ના વખાણ કરતા જોવા મળશે
• નવા કાર્યની શરૂઆત થઈ શકે છે
• વિદેશ યાત્રા થઈ શકે છે
• જૂના રોગોથી છૂટકારો મેળવી શકાય
તુલા (ર,ત)
• આજનો દિવસ તમારા માટે સારા સમાચાર આપનારો રહેશે
• આજના દિવસે કોર્ટ કચેરીના કાર્ય થી દૂર રહેવું
• આજે રોકાણ કરવાનું ટાળવું
• આજનો દિવસ તમારા માટે કાળજી રાખવી જરૂરી છે
વૃશ્ચિક (ન,ય)
• આજે આખો દિવસ મિત્રો સાથે પસાર કરો
• આજે અધૂરા કાર્ય ને પૂરા કરશો
• આજે તમને કઈક નવું શીખવાની તક મળે
• આજે તમે પિકનિક માટે અદ્દભૂત આયોજન કરવામાં આવ્યું હશે
ધન (ભ,ધ,ફ,ઢ)
• આજે તમારો દિવસ પહેલા કરતા ઘણો સારો છે
• જૂના રોકાણ થી સારુ વળતર મળતુ જણાય
• માનસિક પરેશાનીઓ માંથી મુક્તિ મળશે
• તબિયત બગડે નહીં તેનું ઘ્યાન રાખવું
મકર (ખ,જ)
• આજે તમે ધાર્મિક કાર્યો કરવા માટે વધુ રસ લેશો
• બાળકોના કરિયર માટે ખાસ લોકો તરફ સલાહ મળશે
• તમે તમારી જાતને એક નવી દિશા તરફ આગળ વધો
• વિચારો પોઝિટિવ અસર થાય
કુંભ (ગ,શ,સ,ષ)
• આજના દિવસે વાહન ચલાવવામાં સાવધ રહેવું
• અનુભવ તમારા માટે ઉપયોગી થાય
• ઘરના સભ્યો ની મદદ લેવી
• ધન ખર્ચ વધી શકે છે
મીન (દ,ચ,ઝ,થ)
• આજના દિવસે સફળતા મળવાના યોગ બને
• સારી કંપની માંથી નોકરીની ઓફર મળી શકે
• આજે કોઈ કામમાં જોખમના લેશો
• બહાર જવાનું થાય ત્યારે સાવચેતી રાખવી
આજનો મહામંત્ર :- ૐ નીલાંજન સમાભસં રવિપુત્રં યમાગ્રાજમ્ |
છાયા માર્તંડ સંભૂતં તન્નમામિ શનૈશ્ચરમ્ ||
આજનો મહાઉપાય :- આજે જાણીશું શનિદેવની સાડાસાતીમાં રાહત મળે તેમાટે શું કરવું જોઈએ ?
• શનિદેવની ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ જેમાં હનીમાન ચાલીશના 108 વાર પાઠ કરવા સાથે વડવાનલ સ્તોત્રનાપાઠ કરવા,શનિચાલીશાના પાઠ કરવાઅને દાન પુણ્ય વ્રતજપ કરવું
• નીતિ સાચી રાખવી ,સત્યનું આચરણ કરવું ,કોઈનું ખોટું નહિ કરવું વગેરે
Next Article