Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને થશે ધન લાભ, રાખવી તકેદારી

આજનું પંચાંગતારીખ  :- 30  એપ્રિલ  2022  શનિવારતિથિ   :- અમાસ ( 01:57 પછી 01 મે પડવો )રાશિ   :- મેષ ( અ,લ,ઈ)નક્ષત્ર  :- અશ્વિની ( 20:13 પછી ભરણી )યોગ   :-પ્રીતિ ( 15:20 પછી આયુષ્માન )કરણ   :- ચતુષ્પાદ ( 13:23 પછી નાગ 01:57 પછી કિંસ્તુઘ્ન )દિન વિશેષ • સૂર્યાસ્ત :- સાંજે 19:07 • અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 13:03 સુધી• રાહુકાળ :- સવારે 09:22 થી 11:00 સુધી• ખંડગ્રાસ સૂર્યગ્રહણ (જે ભારતમાં દેખાશે નહિ માટે પાળવાનું નથી)• દર્શ અમાવાસ્યા ( શનૈશ્ચર અમાવાસ્
આ રાશિના જાતકોને થશે ધન લાભ  રાખવી તકેદારી
આજનું પંચાંગ
તારીખ :- 30  એપ્રિલ  2022  શનિવાર
તિથિ  :- અમાસ ( 01:57 પછી 01 મે પડવો )
રાશિ   :- મેષ ( અ,લ,ઈ)
નક્ષત્ર :- અશ્વિની ( 20:13 પછી ભરણી )
યોગ  :-પ્રીતિ ( 15:20 પછી આયુષ્માન )
કરણ  :- ચતુષ્પાદ ( 13:23 પછી નાગ 01:57 પછી કિંસ્તુઘ્ન )
દિન વિશેષ 
સૂર્યાસ્ત :- સાંજે 19:07 
અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 13:03 સુધી
રાહુકાળ :- સવારે 09:22 થી 11:00 સુધી
ખંડગ્રાસ સૂર્યગ્રહણ (જે ભારતમાં દેખાશે નહિ માટે પાળવાનું નથી)
દર્શ અમાવાસ્યા ( શનૈશ્ચર અમાવાસ્યા)
કર્ક,વૃશ્ચિક,મકર,રાશિને અઢી વર્ષની પનોતી લાગશે
કુંભ,મીન રાશિને સાડાસાતવર્ષની પનોતી શરુઆતથાય  
મેષ (અ,લ,ઈ)
ખેડૂતને પાક વેચવામાં સુવિધા થઈ જાય
માનસિક શાંતિનું ધ્યાન રાખવું
સફળતા મળવાના યોગ બને
આજે ઑફર મળી શકે
વૃષભ (બ,વ,ઉ) 
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જીવન સાથી તરફથી સહયોગ મળી શકે
અજાણ્યા લોકો પર વિશ્વાસ રાખવો જોઈએ નહી
ઓફિસમાં તમારું મૈત્રી પૂર્ણપવિત્ર વાતાવરણ સર્જાય
મિથુન (ક,છ,ઘ) 
જૂના રોકાણથી આજે ફાયદો થાય
આજનો દિવસ ખૂબ વ્યસ્ત છે
દૈનિક ખર્ચ કરવામાં વધારો થાય
વેપારમાં પ્રગતિ કરશો
કર્ક (ડ,હ)
આજે કારોબાર બાબતે ચિંતા રહેશે
પિતા તરફથી આર્થિક સહયોગ મેળવી શકો છો
મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે
આજે તમારા કામના વખાણ થઈ શકે છે
સિંહ (મ,ટ)
આર્થિક સ્થિતિ માં સુધારો જોવા મળશે
વિદ્યારથીવર્ગને સારું પરિણામ મળી શકે છે
જીવનમાં ઉતાર ચડાવ જોવા મળે
વધુ મહેનત થી સફળતા મેળવી શકો છો
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારા કામ ના વખાણ કરતા જોવા મળશે
નવા કાર્યની શરૂઆત થઈ શકે છે
વિદેશ યાત્રા થઈ શકે છે
જૂના રોગોથી છૂટકારો મેળવી શકાય
તુલા (ર,ત) 
આજનો દિવસ તમારા માટે સારા સમાચાર આપનારો રહેશે
આજના દિવસે કોર્ટ કચેરીના કાર્ય થી દૂર રહેવું
આજે રોકાણ કરવાનું ટાળવું
આજનો દિવસ તમારા માટે કાળજી રાખવી જરૂરી છે
વૃશ્ચિક (ન,ય) 
આજે આખો દિવસ મિત્રો સાથે પસાર કરો
આજે અધૂરા કાર્ય ને પૂરા કરશો
આજે તમને કઈક નવું શીખવાની તક મળે
આજે તમે પિકનિક માટે અદ્દભૂત આયોજન કરવામાં આવ્યું હશે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારો દિવસ પહેલા કરતા ઘણો સારો છે
જૂના રોકાણ થી સારુ વળતર મળતુ જણાય
માનસિક પરેશાનીઓ માંથી મુક્તિ મળશે
તબિયત બગડે નહીં તેનું ઘ્યાન રાખવું
મકર (ખ,જ) 
આજે તમે ધાર્મિક કાર્યો કરવા માટે વધુ રસ લેશો
બાળકોના કરિયર માટે ખાસ લોકો તરફ સલાહ મળશે
તમે તમારી જાતને એક નવી દિશા તરફ આગળ વધો
વિચારો પોઝિટિવ અસર થાય
કુંભ (ગ,શ,સ,ષ)
આજના દિવસે વાહન ચલાવવામાં સાવધ રહેવું
અનુભવ તમારા માટે ઉપયોગી થાય
ઘરના સભ્યો ની મદદ લેવી
ધન ખર્ચ વધી શકે છે
મીન (દ,ચ,ઝ,થ)
આજના દિવસે સફળતા મળવાના યોગ બને
સારી કંપની માંથી નોકરીની ઓફર મળી શકે
આજે કોઈ કામમાં જોખમના લેશો 
બહાર જવાનું થાય ત્યારે સાવચેતી રાખવી
આજનો મહામંત્ર :- ૐ નીલાંજન સમાભસં રવિપુત્રં યમાગ્રાજમ્ |
                       છાયા માર્તંડ સંભૂતં તન્નમામિ શનૈશ્ચરમ્ ||
આજનો મહાઉપાય :- આજે જાણીશું શનિદેવની સાડાસાતીમાં રાહત મળે તેમાટે શું કરવું જોઈએ ?
શનિદેવની ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ જેમાં હનીમાન ચાલીશના 108 વાર પાઠ કરવા સાથે વડવાનલ સ્તોત્રનાપાઠ કરવા,શનિચાલીશાના પાઠ કરવાઅને દાન પુણ્ય વ્રતજપ કરવું 
નીતિ સાચી રાખવી ,સત્યનું આચરણ કરવું ,કોઈનું ખોટું નહિ કરવું વગેરે
Advertisement
Tags :
Advertisement

.