આ રાશિના જાતકો માટે અત્યંત શુભ દિવસ, કાર્યોમાં મળશે સફળતા
આજનું પંચાગતારિખ :- 24 એપ્રિલ 2022 રવિવાર તિથિ :- ચૈત્ર વદ નોમ ( 02:52 પછી દશમ )રાશિ :- મકર (05:૩૦ પછી કુંભ ) નક્ષત્ર :- શ્રવણ ( 05:52 પછી ધનિષ્ઠા )યોગ :- શુભ ( 11:04 પછી શુક્લ )કરણ :- તૈતિલ 03:38 પછી ગર 02:52 પછી વણિજ)દિન વિશેષ • સૂર્યાસ્ત :- સાંજે 19:04 • અભિજીત મૂહુર્ત :- 12:13 થી 13:04 સુધી • રાહુકાળ :- 05:27 થી 07:04 સુધી • આજે પંચક પ્રારંભ સવારે 29:30 • આજે બુધ ગ્રહ રાત્રે 24:19 વૃષભ રાશિ માં પ્રવેશ કરશે મેષ (અ,લ,ઈ)• વેપાર માં નવી યોજનાથી લàª
આજનું પંચાગ
તારિખ :- 24 એપ્રિલ 2022 રવિવાર
તિથિ :- ચૈત્ર વદ નોમ ( 02:52 પછી દશમ )
રાશિ :- મકર (05:૩૦ પછી કુંભ )
નક્ષત્ર :- શ્રવણ ( 05:52 પછી ધનિષ્ઠા )
યોગ :- શુભ ( 11:04 પછી શુક્લ )
કરણ :- તૈતિલ 03:38 પછી ગર 02:52 પછી વણિજ)
દિન વિશેષ
• સૂર્યાસ્ત :- સાંજે 19:04
• અભિજીત મૂહુર્ત :- 12:13 થી 13:04 સુધી
• રાહુકાળ :- 05:27 થી 07:04 સુધી
• આજે પંચક પ્રારંભ સવારે 29:30
• આજે બુધ ગ્રહ રાત્રે 24:19 વૃષભ રાશિ માં પ્રવેશ કરશે
મેષ (અ,લ,ઈ)
• વેપાર માં નવી યોજનાથી લાભ મળે
• નાણાકીય તકલીફો દૂર થાય
• આજે વાહન મકાન ના યોગ બને
• આજે વાદ-વિવાદથી દૂર રહેવું
વૃષભ (બ,વ,ઉ)
• આજે દરેક કર્યામાં વિઘ્નો દૂર થાય
• જીવન માં આગળ વધવાના યોગ બને
• પરિવારમાં આજે શાંતિનો અનુભવ થાય
• સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી
મિથુન (ક,છ,ઘ)
• ગૃહકલેશ ના થાય તે સાચવું
• દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે
• આજે માતાની તબિયત સુધારો જણાય
• તમારી પત્ની તરફ થી તમને લાભ મળે
કર્ક (ડ,હ)
• આજનો દિવસ તમારા માટે સામાન્ય રહે
• તમને કોઈનું કામ કરવામાં સંતોસ જોવા મળે
• કામકાજ અર્થે મુસાફરી ના યોગ બને
• આજે ઘરમાં ધાર્મિક પ્રસંગનું આયોજન થાય
સિંહ (મ,ટ)
• આજનો દિવસ ઉત્સાહ પૂર્વક પસાર થાય
• જૂના પરિચિત મિત્ર સાથે મુલાકાત થાય
• આજે સારા સમાચાર મળી શકે
• આજે તમને ધીરજનો અનુભવ થાય
કન્યા (પ,ઠ,ણ)
• આજે તમારો દિવસ મધ્યમ રહે
• આજે નાણાકીય પક્ષ મજબૂત રહે
• આજે શરીર માં અચાનક દુઃખાવો થાય
• તમારામાં થોડાક નકારાત્મક વિચારો વધે
તુલા (ર,ત)
• આજે તમે રચનાત્મક કર્યો કરશો
• વધુ વિચારોને કારણે માનસિક થાક અનુભવાય
• વ્યાપારમાં જોખમવાળા કામ થી દૂર રહેવું
• સંતાનો પ્રત્યે ચિંતા દૂર થાય
વૃશ્ચિક (ન,ય)
• આજનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે
• પૈસાની લેવડ-દેવડ માટે સમય સારો રહેશે
• પ્રમોશનમાં વધારો થવાના યોગ છે
• સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી
ધન (ભ,ધ,ફ)
• આજે આકસ્મિક ધન પ્રાપ્તિ થાય
• ઓફીસ માં સમસ્યાનું સમાધાન થાય
• વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગે
• ક્રોધ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે
મકર (ખ,જ,જ્ઞ)
• આજનો દિવસ સારા પરિણામ લઈને આવશે
• આજે જમીન બાબતે વિચારણા થાય
• આજે સબંધ માં મત ભેદ થાય
• વાયુને લઈને નાની સમસ્યા થાય
કુંભ (ગ,શ,ષ,સ)
• આજે સંજોગો તમારા માટે અનુકુળ બને
• આજના દિવસે બેદરકારી ના કરવી
• શારીરિક સમસ્યા રહેશે
• આજે બિન જરૂરી ખર્ચ થાય
મીન (દ,ચ,ઝ,થ)
• આજનો દિવસ વિશેષ શુભફળ આપનારું છે
• આજે તમે સામુહિક પ્રસંગ માં કાર્યરત રહેશો
• વેપાર અને નોકરી માં ઉત્સાહ જણાય
• વ્યસ્તતાના કારણે માથાનો દુઃખાવો થાય
આજનો મહામંત્ર :- ૐ શ્રીં હ્રીં હું હંસ: સૂર્યાય નમઃ (આ મંત્ર જાપ થી આત્મ વિશ્વાસ વધે )
આજનો મહા ઉપાય :- આજે જાણીશું પ્રોપર્ટી વહેચવા ઉપાય શું કરીશું ? જેથી વેહલા તકે સારા લાભની પ્રાપ્તિ થાય .
21 કપુરીપાનનું તોરણ બનાવી સિંદૂરથી શ્રી રામ લખી તે જગ્યા પર તોરણ બાંધવું આમ ૪૩ દિવસ સુધી કરવું
Advertisement