Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, આર્થિક સંકટનો આવશે અંત

આજનું પંચાંગ તારીખ 23 માર્ચ 2022, બુધવારતિથિ ફાગણ વદ છઠરાશિ  વૃશ્ચિક (ન,ય)નક્ષત્ર  અનુરાધા (સાંજે 6.53 પછી જ્યેષ્ઠા)યોગ  વ્રજ કરણ  ગર દિન વિશેષ સૂર્યાસ્ત સાંજે 6.51અભિજીત મૂહૂર્ત બપોરે 12.34 થી 12.58રાહુકાળ બપોરે 12.00 થી 1.30અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી સાંજે 6.54રવિયોગ સાંજે 6.54થી પ્રારંભ    મેષ (અ,લ,ઈ) વારસાઈ સંબંધી કાર્યો થાયજમીન-મકાન સંબંધી ફાયદો થઈ શકેધન સંબંધી આયોજન વિશેષ રહેકલાàª
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ  આર્થિક સંકટનો આવશે અંત

આજનું
પંચાંગ

Advertisement

  • તારીખ 23 માર્ચ 2022, બુધવાર
  • તિથિ ફાગણ વદ છઠ
  • રાશિ  વૃશ્ચિક
    (ન,ય)
  • નક્ષત્ર  અનુરાધા
    (સાંજે 6.53 પછી જ્યેષ્ઠા)
  • યોગ  વ્રજ
  • કરણ  ગર


દિન
વિશેષ

Advertisement

  • સૂર્યાસ્ત સાંજે 6.51
  • અભિજીત મૂહૂર્ત બપોરે 12.34 થી 12.58
  • રાહુકાળ બપોરે 12.00 થી 1.30
  • અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી સાંજે 6.54
  • રવિયોગ સાંજે 6.54થી પ્રારંભ

 

 મેષ (અ,લ,ઈ)

Advertisement

  • વારસાઈ સંબંધી કાર્યો થાય
  • જમીન-મકાન સંબંધી ફાયદો થઈ શકે
  • ધન સંબંધી આયોજન વિશેષ રહે
  • કલાક્ષેત્રે જોડાયેલા જાતકને સફળતા


 વૃષભ (બ,વ,ઉ)

  • ધાર્મિક પ્રવાસ રહે
  • મન પ્રફુલ્લિત રહે
  • જૂના મિત્રો સાથે મુલાકાત થાય
  • જૂની યાદો પણ તાજી થાય


 મિથુન (ક,છ,ઘ)

  • નોકરીમાં થોડી ચિંતા રહે
  • કાર્યમાં પરિવર્તન આવી શકે
  • લોન સંબંધી બાબતો અટકે
  • સ્થાવર મિલકતમાં સાવધાન રહેવું પડે


 કર્ક (ડ,હ)

  • પેટમાં ગેસ સંબંધી પીડાથી સાવધાન
  • યશ-પ્રતિષ્ઠામાં ઉમેરો થાય
  • બીજા તમને અનુકૂળ બને
  • કુંવારા માટે સગપણના યોગ છે


સિંહ (મ,ટ)

  • ખોટો ઉચાટ ન કરવો
  • બિનજરૂરી ચિંતા થાય
  • માન-અપમાનના બનાવો બને
  • મોસાળથી લાભ થઈ શકે છે


 કન્યા (પ,ઠ,ણ)

  • સંબંધોમાં નવા સમીકરણો રચાય
  • મિત્રો સાથે લાભ દેખાય છે
  • અચાનક પ્રવાસ થાય
  • જેની રાહ જોતા હશો તે સમાચાર મળી શકે છે


તુલા (ર,ત)

  • પિતા દ્વારા લાભ મળે
  • તમારી ચિંતા દૂર થાય
  • ધન સંબંધી ચડાવ-ઉતાર રહે
  • જીવનસાથી પ્રત્યે પ્રેમ ગાઢ બને


વૃશ્ચિક (ન,ય)

  • ભાગ્ય પરિવર્તન થાય
  • ભાગ્યનો સાથ મળશે
  • પ્રવાસના યોગ છે
  • લગ્નવાંછું માટે સગપણના યોગ છે


ધન (ભ,ધ,ફ,ઢ)

  • વેપારમાં વૃદ્ધિ થાય
  • પણ, માલ ભરાવાથી ચેતવું
  • ધનખર્ચ થાય
  • ભાષા આકરી બની શકે છે


 મકર (ખ,જ)

  • અચાનક લાભ મળે
  • તમારા સંબંધોનું બળ વધી જાય
  • સંતાન સંબંધી કાર્યો થાય
  • જૂની રૂઢીમાં બદલાવ આવે

 

કુંભ (ગ,શ,સ,ષ)

  • પહેલા ન અનુભવ્યું હોય તે અનુભવશો
  • કંઈક નવા કાર્યમાં જોડાવાનું થાય
  • બપોર પછી શુભ સમાચાર મળે
  • શાંતિથી દિવસ વીતે


મિન (દ,ચ,ઝ,થ)

  • નવી મુલાકાત થાય
  • કાર્યમાં અણધાર્યો વણાંક આવે
  • જૂના મિત્રોની સહાય મળી જાય
  • વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લેજો, લાભ થશે


આજનો
મહામંત્ર 

ૐ શ્રીધરાય નમઃ

આજનો
મહાઉપાય: 

પતિ-પત્નીને સતત ખટરાગ રહેતો હોય તો ઉપરોક્ત મંત્ર પોતાના શયનખંડમાં 11
વખત નિયમિત જપવો.

Tags :
Advertisement

.