આ રાશિના જાતકો રહે સાવધાન, મુશ્કેલીનો કરવો પડશે સામનો
આજનું પંચાંગ• તારીખ :- 23 એપ્રિલ 2022 શનિવાર• તિથિ :- ચૈત્ર વદ સાતમ (06:26 પછી આઠમ)• રાશિ :- મકર (ખ,જ,જ્ઞ)• નક્ષત્ર :- ઉત્તરાષાઢા (18:57 પછી શ્રવણ)• યોગ :- સાધ્ય• કરણ :- ભાવ (06:26 પછી બાલવ 17:25 પછી કૌલવ )દિન વિશેષ • સૂર્યાસ્ત :- સાંજે 19:02• અભિજીત મૂહૂર્ત :- 12:12 થી 01:04 સુધી• રાહુકાળ :- 09:25 થી 11:02 સુધી• આજે આઠમ નો ક્ષય ,કાલાષ્ટામી છેમેષ (અ,લ,ઈ) • આજે સમય ખૂબ જ સારો રહે• કોઈ સારા સમાચાર મળે• મિલકત ખરીદવાની યોજના બને• બાળકà
આજનું પંચાંગ
• તારીખ :- 23 એપ્રિલ 2022 શનિવાર
• તિથિ :- ચૈત્ર વદ સાતમ (06:26 પછી આઠમ)
• રાશિ :- મકર (ખ,જ,જ્ઞ)
• નક્ષત્ર :- ઉત્તરાષાઢા (18:57 પછી શ્રવણ)
• યોગ :- સાધ્ય
• કરણ :- ભાવ (06:26 પછી બાલવ 17:25 પછી કૌલવ )
દિન વિશેષ
• સૂર્યાસ્ત :- સાંજે 19:02
• અભિજીત મૂહૂર્ત :- 12:12 થી 01:04 સુધી
• રાહુકાળ :- 09:25 થી 11:02 સુધી
• આજે આઠમ નો ક્ષય ,કાલાષ્ટામી છે
મેષ (અ,લ,ઈ)
• આજે સમય ખૂબ જ સારો રહે
• કોઈ સારા સમાચાર મળે
• મિલકત ખરીદવાની યોજના બને
• બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું
વૃષભ (બ,વ,ઉ)
• અટકેલા પૈસા પાછા મળે
• વ્યાપાર-ધંધામાં બદલાવ આવે
• વાહન સુખ મળે
• વાણી પર સંયમ રાખવું
મિથુન (ક,છ,ઘ)
• તમારો આત્મવિશ્વાસ વધે
• ખાસ ઈચ્છા પૂરી થાય
• માતા પિતાના સ્વાસ્થ્ય માં સુધાર જણાય
• દૈનિક ખર્ચમાં વધારો થાય
કર્ક (ડ,હ)
• વ્યાપારમાં પ્રગતિ મેળવશો
• લગ્ન માટે સારા સમાચાર મળે
• ભાગ્ય માં સિતારા કામ કરે
• કોઈ સહકર્મીની મદદ કરી શકો
સિંહ (મ,ટ)
• આર્થિક સ્થિતિ મજબૂત બને
• વિદ્યાભ્યાસ માં સફળતા મળે
• ઘર માં સુખ શાંતિ વધે
• ઢીંચણ નો દુઃખાવો વધે
કન્યા (પ,ઠ,ણ)
• લગ્ન જીવન માં પ્રેમ વધે
• આરોગ્યનું ધ્યાન રાખવું
• ઘર ના સભ્યો ની મદદ લેવી
• વિવાદો થી દૂર રહેવું
તુલા (ર,ત)
• આજે સારી તક મળે
• આજે મિત્ર ની મદદ કરશો
• ધન ખર્ચ વધે
• સાસરી પક્ષ થી લાભ મળે
•
વૃશ્ચિક (ન,ય)
• વિદેશથી ભેટ મળે
• ભૂતકાળની ભૂલોને ભૂલી જવું
• જીવનને સાર્થક બનાવો
• આજે માનસિક શાંતિ રહેશે
ધન (ભ,ધ,ફ,ઢ)
• આજ ના દિવસે તમે વ્યસ્ત રહેશો
• નિર્ણય તમારા પક્ષ માં આવે
• પ્રવાસ માં યોગ બને
• માનસિક શાંતિ ભંગ થાય
મકર (ખ,જ)
• બહાર નું ભોજન ટાળો
• જીવન સાથી સાથે સમય પસાર થાય
• પેટમાં દુઃખાવો થાય
• રચનાત્મક વિચારો થી લાભ થાય
કુંભ (ગ,શ,સ,ષ)
• પ્રમોશન ના યોગ બને
• આવક વધે
• કાર્યમાં સફળતા મળે
• પરિવારમાં ધ્યાન આપવું
મીન (દ,ચ,ઝ,થ)
• નોકરી ની તક મળે
• જૂના રોગો દૂર થાય
• મન ઉદાસ રહે
• પરિવારમાં આનંદ વર્તાય
આજનો મહામંત્ર :-ૐ શં શનૈશ્ચરાય નમઃ ( શનિ સાડાસાતી માં શાંતિ મળે
આજનો મહાઉપાય :- લગ્ન યોગ પ્રાપ્ત થાય તે માટે શું કરવું જોઈએ ?
• મંગળ ના યંત્રની પૂજા કરી પોતાના પર સાત વાર વારણ કરી જલમાં પધરાવું
• સૌભાગ્યવતી સ્ત્રીને સણગાર આપવું.
Advertisement