ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકો માટે સારો દિવસ, કરશે નવી શરૂઆત

આજનું પંચાંગ• તારીખ :- 22 એપ્રિલ 2022 શુક્રવાર• તિથિ   :- ચૈત્ર વદ છઠ્ઠ (08:42 પછી સાતમ)• રાશિ   :- ધન (ભ,ધ,ફ)(01:53 પછી મકર )• નક્ષત્ર  :- પૂર્વાષાઢા( 08:14 પછી ઉત્તરાષાઢા)• યોગ   :- શિવ (07:12 પછી સિદ્ધ 04:14 પછી સાધ્ય)• કરણ  :- વણિજ  ( 08:42 પછી વિષ્ટિ/ભદ્રા 07: 32 પછી બવ )દિન વિશેષ • સૂર્યાસ્ત :- સાંજે 19:03• અભિજીત મૂહૂર્ત :- 12:13 થી 01:04 સુધી• રાહુકાળ :- 11:02 થી 12:38 સુધી• શુક્રદેવ ની પૂજા કરવીમેષ (અ,લ,ઈ) • આજે દિવસ શુભ બને• મહેનત નું સારું પરિણ
06:30 PM Apr 21, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ :- 22 એપ્રિલ 2022 શુક્રવાર
તિથિ   :- ચૈત્ર વદ છઠ્ઠ (08:42 પછી સાતમ)
રાશિ   :- ધન (ભ,ધ,ફ)(01:53 પછી મકર )
નક્ષત્ર  :- પૂર્વાષાઢા( 08:14 પછી ઉત્તરાષાઢા)
યોગ   :- શિવ (07:12 પછી સિદ્ધ 04:14 પછી સાધ્ય)
કરણ  :- વણિજ  ( 08:42 પછી વિષ્ટિ/ભદ્રા 07: 32 પછી બવ )
દિન વિશેષ 
સૂર્યાસ્ત :- સાંજે 19:03
અભિજીત મૂહૂર્ત :- 12:13 થી 01:04 સુધી
રાહુકાળ :- 11:02 થી 12:38 સુધી
શુક્રદેવ ની પૂજા કરવી
મેષ (અ,લ,ઈ) 
આજે દિવસ શુભ બને
મહેનત નું સારું પરિણામ મળે
ઓફિસમાં મિત્રો થી લાભ થાય
ઘરનું વાતાવરણ પવિત્ર બને
વૃષભ (બ,વ,ઉ) 
વ્યવસાય જોખમ વધે
આર્થિક સ્થિતિ સારી રહે
શેર બજાર માં લાભ મળે
જૂના મિત્રો મળે
મિથુન (ક,છ,ઘ) 
આજે ખૂબ વ્યસ્ત રહેશો
•  પરિવારનો સાથ મળે
આજે મોટા સલાહકાર બનો
વાણી સંયમ રાખો
કર્ક (ડ,હ)
આજે દિવસ વિશેષ બને
શારીરિક બળ મળે
ખર્ચ વધે
વિદ્યાર્થીઓને લાભ મળે
સિંહ (મ,ટ)
•  નવા પ્રોજેક્ટનું આયોજન થાય
આરોગ્ય માં ધ્યાન રાખવું
મન ને શાંત રાખવું
પિતાથી મદદ મળે
કન્યા (પ,ઠ,ણ) 
આજ ના દિવસે સાવધાન રહેવું
•  પરિવાર માં શુભ પ્રસંગ થાય
જીવન સાથી સાથે મન દુઃખ થાય
સંતાન ની ચિંતા દૂર થાય
તુલા (ર,ત) 
•  સરકારી કાર્ય માં ધ્યાન રાખવું
•  આજીવિકા વધે
•  વ્યાપારમાં બદલાવ આવે
માનસિક ચિંતા વધે
વૃશ્ચિક (ન,ય) 
ખેડૂતોને લાભ મળે
આર્થિક સ્થિતિ બગડે
આત્મવિશ્વાસ વધે
•  માન સન્માનમાં વધારો થાય
ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા વિચારો બદલ્યા કરે
કાર્યક્ષેત્રમાં લાભ મળે
પરિવાર માં સારા આરોગ્યની પ્રાપ્તિ થાય
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
મકર (ખ,જ) 
મહેનત થી લાભ મળે
• કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
લવ લાઈફ સકારાત્મક બને
ભાગ્યનો સાથ મળે
કુંભ (ગ,શ,સ,ષ)
મન ને આજે શાંતિ મળે
પ્રવાસના યોગ બને
વાણીથી ક્લેશ થાય
સ્વાસ્થ્યમાં આજે બદલાવ આવે
મીન (દ,ચ,ઝ,થ)
પરિવાર માં શાંતિ ભંગ થાય
•  નોકરી માં સારા લાભ મળે
શબ્દોને મધુર બનાવો
બાળકોની ચિંતા દૂર થાય
આજનો મહામંત્ર :-ૐ મહાલક્ષ્મૈ નમઃ ( ધન બચત માટે)
આજનો મહાઉપાય :- વ્યાપાર ધન પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ?
કમલા પ્રયોગ કરવો જોઈએ
મધ થી લક્ષ્મી પૂજા કરવી
Tags :
GujaratFirst
Next Article