Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટમાં 218 જગ્યાઓ ખાલી, AMCને જગ્યા ભરવામાં રસ નથી

અમદાવાદમાં દર મહિને આગ લાગવાના સરેરાશ 130 બનાવો અને રોજ 4 જેટલા આગ લાગવાના બનાવો બને છે.  આગ લાગે ત્યારે આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનો હાજર થઇ જાય છે. જો કે AMCના સોથી અગત્યના આ ખાતામાં વર્ષોથી 218  જગ્યાઓ ખાલી છે તેમ છતાં આ જગાય ભરવા AMC  તસ્દી લેતું નથી . આગ લાગે ત્યારે તરજ જ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવે છે પણ 24 કલાક આગ બુઝાવતા ફાયર બ્રિગેડ પાસે પૂરતો સ્ટાફ જ નથી.ફાયર બ્રિગà«
અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટમાં 218 જગ્યાઓ ખાલી  amcને જગ્યા ભરવામાં રસ નથી
અમદાવાદમાં દર મહિને આગ લાગવાના સરેરાશ 130 બનાવો અને રોજ 4 જેટલા આગ લાગવાના બનાવો બને છે.  આગ લાગે ત્યારે આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનો હાજર થઇ જાય છે. જો કે AMCના સોથી અગત્યના આ ખાતામાં વર્ષોથી 218  જગ્યાઓ ખાલી છે તેમ છતાં આ જગાય ભરવા AMC  તસ્દી લેતું નથી . 
આગ લાગે ત્યારે તરજ જ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવે છે પણ 24 કલાક આગ બુઝાવતા ફાયર બ્રિગેડ પાસે પૂરતો સ્ટાફ જ નથી.ફાયર બ્રિગેડમાં અલગ કુલ 38 પોસ્ટ છે. આ પોસ્ટ પ્રમાણે અમદાવાદ શહેરમાં 794 થી વધારેનો  સ્ટાફ હોવો જોઈએ પરતું અમદાવાદ ફાયર વિભાગ પાસે 794 જગ્યા માંથી 218 જેટલી જગ્યાઓ ખાલી છે . આંકડા પર નજર કરીએ તો  
                                          ખાલી જગ્યા 
ચીફ ફાયર ઓફિસર                   1
એડિશનલ ચીફ ફાયર ઓફિસર      1
સ્ટેશન ઓફિસર                         3 
જમાદાર                                    8 
ફાયરમેન                                  62 
ડ્રાઇવર                                    111 
ઇમરજન્સી  ડ્રાઇવર                      30 

આગ લાગે કે કોઈ હોનારત થાય ત્યારે ફાયર જવાનોની મદદ લેવામાં આવે છે. જીવના જોખમે તેઓ  જાન માલની રક્ષા કરે છે, પણ એક બાજુ શહેરનું  વિસ્તરણ થઈ રહ્યું છે તો બીજી બાજુ ફાયરના સ્ટાફની સંખ્યા જે સે થે  છે જેના કારણે ફાયર ડિપાર્ટમેન્ટ અનેક તકલીફોનો સામનો કરી રહ્યું છે. 

Advertisement
Tags :
Advertisement

.