Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

2024 Lok Sabha Elections : ખડગે PM બને તો દેશના પહેલા દલિત PM હશે : Sashi Tharoor

કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ના સભ્ય શશિ થરુરે સોમવારે કહ્યું કે તેમને લાગે છે કે જો ઈન્ડિયા ગઠબંધન 2024 ની લોકસભા ચૂંટણીમાં સત્તા પર આવે તો કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે રજૂ કરી...
10:29 PM Oct 17, 2023 IST | Dhruv Parmar

કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ના સભ્ય શશિ થરુરે સોમવારે કહ્યું કે તેમને લાગે છે કે જો ઈન્ડિયા ગઠબંધન 2024 ની લોકસભા ચૂંટણીમાં સત્તા પર આવે તો કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે રજૂ કરી શકે છે. પરંતુ મારું અનુમાન છે કે કોંગ્રેસ પાર્ટીથી ખડગે, કે જેઓ ભારતના પહેલા દલિત પ્રધાનમંત્રી બનશે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રીની દોડમાં હોઈ શકે છે.

આ પણ વાંચો : Israel – Hamas યુદ્ધની અસર સોના-ચાંદીના ભાવ પર પડી, ભાવ પહોંચ્યા આસમાને

Tags :
2024 Lok Sabha ElectionsBJPCongressIndiaINDIA allianceMallikarjun khargeNationalNDArahul-gandhiShashi Tharoor
Next Article